બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / PM Modi's big move before UP elections, big order given to all ministries

સમી / યુપી ચૂંટણી પહેલા PM મોદીનો મોટો દાવ, તમામ મંત્રાલયોને આપ્યો મોટો આદેશ

Hiralal

Last Updated: 04:10 PM, 27 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીએ તમામ મંત્રાલયનો મેડિકલ બેઠકોમાં ઓલ ઈન્ડીયા કોટા હેઠળ ઓબીસી અનામત બેઠકોના તમામ વિવાદોનો જલદીથી ઉકેલ લાવવાનો આદેશ આપ્યો છે.

  • સમિક્ષા બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ મંત્રાલયોને આપ્યો મોટો આદેશ
  • ઓબીસી અનામત બેઠકોના તમામ વિવાદોનો જલદીથી ઉકેલ લાવવાનો આદેશ
  • પીએમ મોદીએ આર્થિક અને નબળા વર્ગના લોકોના અનામતનો મુદ્દો પણ ઉઠાવ્યો 

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલય સાથે થયેલી સમીક્ષા બેઠકમાં પ્રધાનમંત્રીએ સંબંધિત મંત્રાલયોને આ આ આદેશ આપ્યો હતો. બેઠકમા મોદીએ આર્થિક અને નબળા વર્ગના લોકોને અનામત માટેની વાત કરી હોવાનું કહેવાય છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે હાલના સમયે લગહભગ 15 ટકા યુજી, 50 ટકા પીજી મેડિકલ બેટક રાજ્ય સરકારો દ્વારા મેનેજમેન્ટ હેઠળ આવે છે તેમાં એસસી, એસટી માટે બેઠકો અનામત છે પરંતુ ઓબીસી માટે નથી. પ્રધઆનમંત્રી મોદીએ મંત્રાલયો ઓબીસી કોટા સંબંધિત તમામ વિવાદ જલદીથી ઉકેલી દેવાનું જણાવ્યું છે. ઉલ્લેખયનીય છે કે ઘણા લાંબા સમયથી ઓબીસી સમૂદાય મેડિકલ સેક્ટરમાં વધારે બેઠકો આપવાની માગ કરી રહ્યો છે. આ મામલો કોર્ટની એરણે પણ ચડ્યો છે. 

આર્થિક રીતે નબળો અને કમજોર લોકોને અનામત આપવાની કેન્દ્ર સરકારની ઈચ્છા

આર્થિક રીતે નબળો અને કમજોર લોકોને અનામત આપવાની કેન્દ્ર સરકારની ઈચ્છા છે.  આ મુદ્દો ભાજપ માટે એક  મહત્વનો મુદ્દો રહ્યો છે. આને કારણે મોદી ઓબીસી મુદ્દા પર વધારે ધ્યાન આપી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે તમિલનાડુમાં મેડિકલ બેઠક અંગે વિવાદ ચાલી રહ્યો છે. 

સાંસદોની આઝાદીની 75મી વર્ષગાંઠ માટેનો રોડમેપ રજૂ કર્યો
દિલ્લીમાં ભાજપની સંસદીય દળની બેઠકમાં PM મોદીએ સાંસદોની આઝાદીની 75મી વર્ષગાંઠ માટેનો રોડમેપ રજૂ કર્યો. આ બેઠકમાં PM મોદીનો સાંસદોને સંદેશ આપ્યો. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર સાંસદોને આ સૂચન આપવમાં આવ્યા. તેમણે આ સૂચન આપતા કહ્યું કે સાંસદો ગામડાઓમાં જઈ 75 કલાક વિતાવે અને ગામડાને લોકોને જાગૃત કરે. આ સંદેશ આપતા તેમણે એ પણ ઉમેર્યું કે આપણે સૌએ જનભાગીદારીને વધુ આગળ વધારવી જોઇએ. PM મોદીએ આ બેઠકમાં કહ્યું કે આઝાદીના 100 વર્ષ થયે લોકોને સંદેશ મળે કે દેશ માટે જીવવું છે, તેથી 75 ગામડાઓમાં જઇ 75 કલાક પસાર કરો. 

હંગામો કરવાની બાબતને લઈ વિપક્ષ પર પ્રહાર કર્યા
ભાજપ સંસદીય દળની બેઠકમાં PM મોદીએ સંસદમાં હંગામો કરવાની બાબતને લઈ વિપક્ષ પર પ્રહાર કર્યા છે. સાંસદની બેઠક શરૂ થતાં પહેલા પ્રધાનમંત્રીએ કહ્યું કે વિપક્ષ બંને સદન ચાલવા જ નથી થતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે વિપક્ષની આ માનસિકતાને જનતા સામે લાવવું ખૂબ જ જરૂરી છે. આ સાથે જ PM મોદીએ સાંસદોની આઝાદીની 75મી વર્ષગાંઠ માટેનો રોડમેપ રજૂ કર્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ