બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / PM Modi reviews status of oxygen availability to ensure adequate supply

આદેશ / વધતાં કોરોના કેસ વચ્ચે PM મોદીએ કરી હાઇલેવલ બેઠક, અધિકારીઓને આપ્યા આ આદેશ

Parth

Last Updated: 05:03 PM, 16 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં વધતાં કોરોના કેસ વચ્ચે ઘણા રાજ્યોમાં ઑક્સીજનની અછતના સમાચાર આવી રહ્યા છે ત્યારે આ મુદ્દે પીએમ મોદીએ બેઠક કરી હતી.

  • ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર બની ઘાતક 
  • ઑક્સીજનની કમી ન થાય તે માટે પીએમ મોદીએ કરી હાઇલેવલ બેઠક 
  • દરેક પ્લાનમાં ઑક્સીજનની ક્ષમતાને વધારવા માટે પીએમ મોદીએ આપ્યા સૂચન 
  • ઑક્સીજન લઈ જતાં ટેન્કરને કોઈ રાજ્યમાં બાધા ન આવે તે માટે પણ પીએમ મોદીએ આપ્યા આદેશ 

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે કેટલાય મોટા શહેરોમાં ઑક્સીજન ઓછું થવાની સમસ્યા ઊભી થઈ છે. રાજ્યો દ્વરા કેન્દ્ર સરકારથી માંગ કરવામાં આવી રહી છે ત્યારે આજે પીએમ મોદીએ હાઇલેવલ બેઠક કરીને સમીક્ષા કરી હતી. 

ઑક્સીજન મુદ્દે પીએમ મોદીની હાઇલેવલ બેઠક 

વડાપ્રધાન મોદીના કાર્યાલય દ્વારા જાણકારી આપવામાં આવી કે દેશમાં પર્યાપ્ત મેડિકલ ગ્રેસ ઑક્સીજનની આપૂર્તિને સુનિશ્ચિત કરવા માટે પીએમ મોદીએ સમીક્ષા બેઠક કરી છે. આ બેઠકમાં સ્વાસ્થ, DPIIT, સ્ટલ, સડક પરિવહન જેવા મંત્રાલયો દવા ઈનપુટ આપવામાં આવ્યા જેમાં મંત્રાલયો અને રાજ્ય સરકારો વચ્ચે તાલમેલ કરવા પર ભાર આપવામાં આવ્યો હતો. 

પીએમ મોદીએ આપ્યા આ સૂચન 

પ્રધાનમંત્રી મોદીએ આ બેઠકમાં કોરોના વાયરસથી પ્રભાવિત 12 રાજ્યોમાં આગામી 15 દિવસ સુધી ઑક્સીજનને સંબંધિત સમીક્ષા કરી હતી. પીએમ મોદીએ ઑક્સીજનનું ઉત્પાદન વધારવા માટે સલાહ આપી છે તથા ઑક્સીજન લઈ જતાં ટેન્કરો આખા દેશમાં કોઈ પણ બાધા વગર જઈ શકે તે પણ સુનિશ્ચિત કરવામાં આવે. PM મોદીએ દરેક પ્લાન્ટમાં ઑક્સીજનની ક્ષમતાને વધારવા માટે આદેશ આપ્યા છે. સ્ટીલ પ્લાન્ટના ઑક્સીજનને મેડિકલ માટે આપવા મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. 

 

ઑક્સીજનની કમી ન થાય તે માટે કરાઇ હતી બેઠક 

આ બેઠકમાં પીએમ મોદીને જાણકારી આપવામાં આવી હતી કે ઑક્સીજનના ટેન્કરને 24 કલાક ચલાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે તથા ઑક્સીજનને સિલિન્ડરમાં ભરતા પ્લાન્ટને પણ 24 કલાક ચાલુ રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ