બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / વિશ્વ / Extra / pm-modi-and-shinzo-abe-in-india-japan-summit-bullet-train

NULL / અમદાવાદથી મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન ભારત સાથે દોસ્તીનો ચમકતો સંકેત હશેઃ શિંઝો આબે

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે જાપાનના પીએમ શિંઝો આબે સાથે મુલાકાત કરશે. પીએમ મોદી બે દિવસીય ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે શનિવારે જ જાપાનની રાજધાની ટોક્યો પહોંચ્યા છે. આજે મોદી અને શિંઝો આબે હોટલ માઉન્ટ ફુઝીમાં ઉત્સાહથી મળ્યા. પીએમ મોદીએ શિંઝો આબેને ગિફ્ટમાં હેન્ડીક્રાફ્ટ કટોરી આપી અને આસન ભેટ કર્યું. પીએમ મોદી યામાંશી સ્થિત શિંઝો આબેના હોલીડે હોમ વીલા પહોંચ્યા.

આ પહેલા ટોક્યો પહોંચવા પર ભારતીય સમુદાયના લોકોએ પીએમ મોદીનું ખુબ જ ઉત્સાહથી સ્વાગત કર્યું. ટોક્ટો પહોંચેલા પીએમ મોદીએ કહ્યું કે જાપાની સમકક્ષ શિંઝો આબેની સાથે તેમની બેઠક બન્ને દેશોના મજબૂત સંબંધોમાં એક નવો અધ્યાય જોડશે. 2014 બાદ સંમેલન માટે મોદીની આ ત્રીજી યાત્રા છે.
  જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબેએ પીએમ નરેન્દ્ર મોદીને સૌથી વિશ્વસનીય મિત્રોમાંથી એક બતાવ્યા. તેમણે કહ્યું કે ભારતીય નેતાઓની સાથે મળીને તેઓ હિન્દ-પ્રશાંત ક્ષેત્રને ખુલ્લો અને મુક્ત કરવા માટે દ્વિપક્ષીય સહયોગ મજબૂત કરવા માંગશે. જાપાનમાં બન્ને નેતાઓની વચ્ચે થનારી શિખર બેઠકવાળા દિવસે ભારતીય સમાચારપત્રોમાં પ્રકાશિત એક સંદેશમાં આબેએ કહ્યું કે ભારત એક વૈશ્વિક શક્તિ તરીકે ક્ષેત્ર અને વિશ્વ સમૃદ્ધિને પ્રબળ બનાવી રહ્યું છે.
  જાપાની પીએમએ કહ્યું કે પીએમ મોદી પોતાના મહાન દેશના એક ઉત્કૃષ્ટ નેતા છે. આબેએ કહ્યું કે જે દિવસે સહયોગના માધ્યમથી જાપાની શિંકનસેન બુલેટ ટ્રેને મુંબઇથી અમદાવાદ વચ્ચે દોડશે. તેઓ દિવસ ભારત-જાપાનના ભવિષ્યમાં દોસ્તીનો ચમકતો સંકેત હશે. આ પહેલા મોદી અને શિંઝો ઓદ્યોગિક રોબોટ વિનિર્માતા કંપની 'ફાનુક'ના કારખાને ગયા. આ કારખાના ટોક્યોના પશ્વિમમાં યામાનશી પ્રશાસનિક ક્ષેત્રમાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ