બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / આરોગ્ય / Parenting Tips Do not give these things mixed with milk to children be careful will suffer loss

જરૂરી વાત / તમે પણ બાળકોને દૂધની સાથે આપો છો આવી વસ્તુઓ? તો આજથી જ કરી દો બંધ, નહીં તો થશે મોટુ નુકસાન

Arohi

Last Updated: 07:51 PM, 9 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમે તમને અમુક એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે બાળકોને દૂધની સાથે અથવા દૂધ પીધા બાદ પણ ક્યારેય ન આપવી જોઈએ.

  • બાળકોને દૂધની સાથે ન આપો આ વસ્તુઓ 
  • સ્વાસ્થ્યને થઈ શકે છે મોટુ નુકસાન
  • જાણો તેનાથી થતા નુકસાનો વિશે 

માતા-પિતા બાળકોના સ્વાસ્થ્ય અને ભોજનને લઈને ખૂબ જ સતર્ક રહે છે. તે બાળકોને એવી વસ્તુઓ ખવડાવે છે જે તેમના સ્વાસ્થ્ય માટે સારૂ હોય. માટે દરેક માતા-પિતા બાળકોની ડાયેટમાં દૂધને જરૂર શામેલ કરે છે. દૂધ એક સંપૂર્ણ આહાર માનવામાં આવે છે માટે બાળકોના વિકાસ માટે દૂધનું સેવન કરવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. 

પરંતુ ઘણા બાળકો દૂધ પીવાનું પસંદ નથી કરતા માટે માતા-પિતા દૂધને ટેસ્ટી બનાવવા માટે સાથે એવી વસ્તુઓને ખવડાવે છે જે દૂધને સ્વાદિષ્ટ બનાવી દે પરંતુ દૂધની સાથે આ વસ્તુઓનું કોમ્બિનેશન સ્વાસ્થ્યને બગાડે છે. 

દૂધ બાદ અથવા દૂધની સાથે આ વસ્તુઓ બિલકુલ ન આપો 
દૂધ પીધા બાદ અથવા તેની સાથે ખાટા ફળોને બિલકુલ ન આપો. કારણ કે તેમાં વિટામિન સી હોય છે જેમાં દૂધમાં મળ્યા બાદ એસિડ રિફ્લેક્સ કરે છે. તેનાથી પેટ ખરાબ થઈ શકે છે. ગેસ વધારે જલ્દી બને છે. તેનાથી માથામાં દુખાવો થઈ શકે છે. 

બનાના શેક ઉનાળામાં લોકો ખૂબ પીવે છે. તેને બનાવવા માટે દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. તેનું સેવન ટોક્સિન્સને વધારવાનું કામ કરે છે શરીરમાં. તેના સેવનથી મેટાબોલિઝ્મ સ્લો થઈ જાય છે. 

દૂધ અને દ્રાક્ષનું કોમ્બિનેશન પણ યોગ્ય માનવામાં આવતું નથી. માટે તેનાથી બાળકને ઝાડા, ઉલ્ટી, પેટમાં મરોડ શરૂ થઈ શકે છે. તેથી બાળકોને આ પ્રકારની વસ્તુઓ ન આપો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ