બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / OTP will no longer be required for online transactions

ફાયદાની વાત / ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે હવે OTPની જરૂર નહીં પડે! RBI તૈયાર કરી રહી છે માસ્ટર પ્લાન

Pooja Khunti

Last Updated: 03:17 PM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI ઓનલાઈન થતી છેતરપિંડીને રોકવા માટે એક નવી સિસ્ટમ બનાવશે. તેથી તમારે પેમેન્ટ કરતાં સમયે OTP ની જરૂર નહીં પડે. RBI તેનાથી પણ આગળની સલામતી પદ્ધતિ લઈ આવવાનું વિચારી રહી છે.

  • ઓનલાઇન ટ્રાન્ઝેક્શનને લઈને છેતરપિંડીનાં કેસ વધી રહ્યા છે
  • જેને રોકવા માટે RBI સમયાંતરે કામ કરે છે
  • વેરિફિકેશન માટે તમને મેસેજનાં માધ્યમથી OTP આવે છે

RBI ઓનલાઈન થતી છેતરપિંડીને રોકવા માટે એક નવી સિસ્ટમ બનાવશે. તેથી તમારે પેમેન્ટ કરતાં સમયે OTP ની જરૂર નહીં પડે. RBI તેનાથી પણ આગળની સલામતી પદ્ધતિ લઈ આવવાનું વિચારી રહી છે. તેનાથી ગ્રાહકોને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર સુરક્ષા મળશે. 

છેતરપિંડી 
દિવસેને દિવસે ઓનલાઇન ટ્રાન્ઝેક્શનને લઈને છેતરપિંડીનાં કેસ વધી રહ્યા છે. જેને રોકવા માટે RBI સમયાંતરે કામ કરે છે. RBI હવે ઓનલાઈન થતી છેતરપિંડીને રોકવા માટે એક નવી સિસ્ટમ બનાવવા જઈ રહી છે. જેમાં તમાટે પેમેન્ટ કરતાં સમયે OTP ની જરૂર નહીં પડે. હાલ કોઈ પણ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે અથવા વેરિફિકેશન માટે તમને મેસેજનાં માધ્યમથી OTP આવે છે. આ OTP પદ્ધતિ નક્કી કરે છે કે આ ઓનલાઇન પેમેન્ટમાં કોઈ અનિયમિતતા કે છેતરપિંડી નથી. 

વાંચવા જેવું: WhatsApp Alert: આ 3 ફ્રોડથી બચીને રહેજો! નહીં તો બેંક એકાઉન્ટ તળિયા ઝાટક થઇ જશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ