બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / Orders of promotion to Class-III in the Forest Department

ગાંધીનગર / વન વિભાગમાં મોટા પાયે બઢતીના ઓર્ડર છૂટયા, એક સાથે 500 વનરક્ષકને અપાયું પ્રમોશન, જુઓ લિસ્ટ

Dinesh

Last Updated: 07:06 PM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વન વિભાગમાં વર્ગ-3ના કર્મચારીઓને વનરક્ષક સંવર્ગથી વનપાલ તરીકે પ્રમોશન અપાયા છે, પ્રમોશન બાદ કામગીરી સંતોષકારક હશે તો અપાશે કાયમી પ્રમોશન

  • વન વિભાગમા વર્ગ-3માં બઢતીના ઓર્ડર
  • વનરક્ષક સંવર્ગથી વનપાલ તરીકે અપાયા પ્રમોશન
  • એક વર્ષ માટે હંગામી ધોરણે 500 જેટલા વનરક્ષકો અપાયા પ્રમોશન

 

રાજ્યના વન વિભાગના કર્મચારીઓને લઈ મહત્વના સામાચાર સામે આવ્યા છે. વન વિભાગના વર્ગ-3ના કર્મચારીઓને બઢતીના ઓર્ડર અપાયા છે. જેમને વનરક્ષક સંવર્ગથી વનપાલ તરીકે પ્રમોશન અપાયા છે.

500 જેટલા વનરક્ષકો અપાયા પ્રમોશન
વનવિભાગમાં વર્ગ 3માં બઢતીના ઓર્ડર અપાયા છે. વનરક્ષક સંવર્ગથી વનપાલ તરીકે પ્રમોશન અપાયા છે. એક વર્ષ માટે હંગામી ધોરણે 500 જેટલા વનરક્ષકોને પ્રમોશન અપાયા છે. પ્રમોશન બાદ કામગીરી સંતોષકારક હશે તો કાયમી પ્રમોશન અપાશે.

જુઓ વિગતે લિસ્ટ

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ