બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / સુરત / Order of confiscation of property of v.d.zalavadiya

સુરત / પૂર્વ MLAની મિલકત જપ્ત કરવા ફરી આદેશ: અકસ્માતમાં યુવકના મોત મામલે કોર્ટનો આદેશ નહોતો માન્યો

Dinesh

Last Updated: 06:35 PM, 2 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કામરેજના પૂર્વ ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાએ અકસ્માત કેસમાં વળતર ન ચૂકવતા કોર્ટે મિલકત જપ્તીનો આદેશ કર્યો છે, કોર્ટના આદેશનું પાલન નહીં થતા અરજદારના વકીલે ફરી અરજી કરી હતી

  • વી.ડી.ઝાલાવાડિયાની મિલકત જપ્તીનો આદેશ
  • અકસ્માત કેસમાં વળતર નહીં ચૂકવતા આદેશ
  • કોર્ટે 24.75 લાખ ચૂકવવા હુકમ કર્યો હતો

સુરતના કામરેજના પૂર્વ ધારાસભ્ય વી ડી ઝાલાવાડિયાની મિલકત જપ્તીનો આદેશ કરાયો છે. મોટર એક્સિડન્ટ કેસમાં વળતર નહીં ચૂકવવા બદલ મિલકત જપ્તીનો આદેશ કરાયો છે.  24 લાખ 19 હજારની મિલકતો જપ્ત કરવા વોરન્ટ રિ-ઇશ્યૂ કરાયો છે. અરજદાર તરફથી એડવોકેટ ગૌતમ લાઠિયાએ જપ્તી માટે અરજી કરી હતી.

વી.ડી.ઝાલાવાડિયા

કોર્ટના આદેશનું પાલન નહીં થતા ફરી આદેશ
વી ડી ઝાલાવાડિયાને એક્સિડન્ટ કેસમાં વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો હતો જેણે તે વળતર ન ચુકવતા કોર્ટે મિલકત જપ્તીનો આદેશ કર્યો છે.  2016માં સરથાણામાં હિરેન લીંબાણીની ટ્રક સાથે બાઇક અથડાતા યુવકનું મોત થયું હતું.  મૃતકના પરિવારે કોર્ટમાં અકસ્માત વળતર મામલે કેસ કર્યો હતો. જેમાં કોર્ટે 24 લાખ 75 હજાર ચૂકવવા હુકમ કર્યો હતો. કોર્ટના આદેશનું પાલન નહીં થતા અરજદારના વકીલે ફરી અરજી કરી હતી જે બાબતે કોર્ટે ફરી મિલકત જપ્તી માટે આદેશ કર્યો હતો.

અરજદારના વકીલની તસવીર

ઝાલાવાડિયાની મુશ્કેલીઓ વધી
મિલકત જપ્તીના આદેશથી વી.ડી.ઝાલાવાડિયાની મુશ્કેલીઓ વધી છે, ઝાલાવાડિયાએ અગાઉ કોર્ટના વળતરના આદેશનું પાલન ન કર્યું હતું જેને લઈ કોર્ટે મિલકત જપ્તીનો આદેશ કર્યો છે. તમને જણાવી દઈએ કે, હિરેનના પરિવારે 31 લાખનું વળતર માંગ્યું હતું, જેમાં કોર્ટએ ઝાલાવડીયાના પરિવારને 15.49 લાખનું વળતર ચૂકવાવ આદેશ કર્યો હતો. વળતરવાળી વાતને સાત મહિના થઈ ગયા હોવા છતાં પણ વી.ડી. ઝાલાવડીયાએ વળતર ચૂકવ્યા નહીં હોવાથી કોર્ટમાં મિલકત જપ્તી માટે અરજી કરવામાં આવી હતી જેને કોર્ટે મંજૂર કરી આપી હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ