બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / only animal in the world whose milk contains alcohol

શું ખરેખર? / આ છે દુનિયાનું એકમાત્ર એવું જાનવર, જેના દૂધમાં હોય છે આલ્કોહોલ!

Manisha Jogi

Last Updated: 03:53 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાય અને ભેંસનું દૂધ પીવાથી શરીરમાં પ્રોટીન તથા વિટામીનની આપૂર્તિ થાય છે. શું તમે ક્યારેય એવા જાનવર વિશે સાંભળ્યું છે કે, જેના દૂધમાં વ્હિસ્કી, બિયર કે વાઇન કરતાં વધુ આલ્કોહોલ હોય છે.

  • તમે બાળપણમાં ગાય, બકરી અથવા ભેંસનું દૂધ પીધુ હશે
  • આ પ્રાણીના દૂધમાં સૌથી વધુ આલ્કોહોલ હોય છે
  • આ પ્રાણીનું દૂધ પીશો તો નશામાં ઝૂમવા લાગશો

તમે બાળપણમાં ગાય, બકરી અથવા ભેંસનું દૂધ પીધુ હશે. ગાય અને ભેંસનું દૂધ પીવાથી શરીરમાં પ્રોટીન તથા વિટામીનની આપૂર્તિ થાય છે. શું તમે ક્યારેય એવા જાનવર વિશે સાંભળ્યું છે કે, જેના દૂધમાં વ્હિસ્કી, બિયર કે વાઇન કરતાં વધુ આલ્કોહોલ હોય છે. જો તમે આ પ્રાણીનું દૂધ પીશો તો તમે નશામાં ઝૂમવા લાગશો. અહીંયા આ લેખમાં ‘માદા હાથી’ની વાત કરવામાં આવી રહી છે. 

રિપોર્ટ્સ અનુસાર હાથણીના દૂધને 62 ટકા આલ્કોહોલથી ડિસ્ટેબિલાઈઝ્ડ કરી શકાય છે. આ વાત જાણીને તમને વિચાર આવતો હશો કે, હાથણીના દૂધમાં આલ્કોહોલ કેવી રીતે હોઈ શકે છે? કહેવામાં આવે છે કે, હાથી સૌથી વધુ શેરડીનું સેવન કરે છે. શેરડીમાં વધુ પ્રમાણમાં આલ્કોહોલ બનાવનાર તત્ત્વ રહેલા હોય છે. આ કારણોસર ‘માદા હાથી’ના દૂધમાં આલ્કોહોલનું પ્રમાણ વધુ હોય છે. 

વધુ વાંચો:આ છે દુનિયાનું એકમાત્ર ફળ, જેને ફ્લાઇટમાં લઈ જવા પર છે રોક: ઈન્ડિયન્સનું છે ફેવરેટ

કેમિકલ્સ મનુષ્યો માટે ખતરનાક
રિસર્ચ અનુસાર હાથીના દૂધમાં રહેલ રસાયણો મનુષ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. હાથીના દૂધમાં બીટા કેસીન હોઈ શકે છે. જો કે, અગાઉ આ ભૂમિકા માત્ર K-Casine સાથે સંકળાયેલી હતી. રિસર્ચર્સ અનુસાર હાથીનું દૂધ માનવ વપરાશ માટે યોગ્ય નથી.

હાથીના દૂધમાં લેક્ટોઝનું સ્તર 
વિશ્વભરમાં હાથીઓની ત્રણ અલગ-અલગ પ્રજાતિઓ છે. જેમાં આફ્રિકન સવાન્ના હાથી તેમજ એશિયન હાથીનો સમાવેશ થાય છે. વૈજ્ઞાનિકોના મતે લગભગ 50 લાખ વર્ષ પહેલા પૃથ્વી પર હાથીઓની 170 પ્રજાતિઓ હતી. હવે પૃથ્વી પર હાથીની માત્ર બે જ પ્રજાતિઓ બચી છે. તેમાં હાથી અને લોક્સોડોન્ટાનો સમાવેશ થાય છે. હાથીને દરરોજ લગભગ 150 કિલો ખોરાકની જરૂર પડે છે. આ કારણોસર હાથીઓ દિવસમાં 12 થી 18 કલાક ઘાસ, પાંદડા અને ફળ ખાવામાં પસાર કરે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ