બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ચૂંટણી 2019 / અમદાવાદ / only-24-hours-of-filling-the-subscription-form

ચૂંટણી / ઉમેદવારી પત્રક ભરવાનાં માત્ર 24 કલાક, છતાં કોંગ્રેસ 7 બેઠકને લઇ અસમંજસમાં

vtvAdmin

Last Updated: 06:12 PM, 3 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસમાં 7 બેઠકોના ઉમેદવારોને લઇ પેચ ફસાયો છે. ઉમેદવારી પત્રક ભરવાના 24 કલાક બાકી પણ ઉમેદવારના નામ અંગે હજુ પણ સંસય છે. ઉમેદવારોના નામ નક્કી કરવામાં કોંગ્રેસ સમય લઇ રહી છે. કેટલાક મહત્વના સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસે કેટલાક ઉમેદવારોને સીધા ફોન કર્યા છે.

અમદાવાદ: કોંગ્રેસમાં 7 બેઠકોના ઉમેદવારોને લઇ પેચ ફસાયો છે. ઉમેદવારી પત્રક ભરવાના 24 કલાક બાકી પણ ઉમેદવારના નામ અંગે હજુ પણ સંસય છે. ઉમેદવારોના નામ નક્કી કરવામાં કોંગ્રેસ સમય લઇ રહી છે. કેટલાક મહત્વના સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસે કેટલાક ઉમેદવારોને સીધા ફોન કર્યા છે. 
 



બનાસકાંઠાથી પરથી ભટોળને ફોન પર સૂચના આપવામાં આવી છે. ખેડા બેઠક પરથી કાળુ ડાભીને પણ ફોન પર સૂચના આપવામાં આવી છે. સાબરકાંઠા બેઠક પરથી રાજેન્દ્ર ઠાકોરને સૂચના આપવામાં આવી છે.

તેમજ હજુ ભરૂચ બેઠક પરથી ઉમેદવારના નામ પર સંશય છે. તો દાહોદ બેઠક અને સુરત બેઠક મુદ્દે પણ કોંગ્રેસમાં અસમંસજ  છે. જયારે ભાવનગરથી પણ કોંગ્રેસે હજુ સુધી નામ જાહેર કર્યું નથી.
 



ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારની પસંદગી કરવામાં આવી રહી છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા જે-તે વિસ્તારમાં સારું એવું પ્રભુત્વ ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ ગઇકાલે વધુ 2 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. તો હજી 7 ઉમેદવારોના નામની પસંદગીને લઇને કોંગ્રેસ અસમંજસમાં છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ