અકલ્પનીય / OMG! આ શું ત્રણ આંખોવાળો સાપ, જે જોઇને તમે પણ થઇ જશો દંગ

OMG! Three eyes baby carpet python found in Australia

તમે અત્યાર સુધીમાં અનેક સાપ જોયા હશે એટલે કે અનેક સાપની પ્રજાતિઓ જોયી હશે જેમાં ચિત્ર વિચિત્ર ભાતભાતનાં ઝેરી-બિનઝેરી અને રંગબેરંગી અલગ-અલગ સાપો જોયા હશે. કદાચ તમે બે મોઢાવાળો સાપ પણ જોયો હશે પણ શું તમે ક્યારેય અત્યાર સુધીમાં ત્રણ આંખોવાળો સાપ જોયો છે. નહીં ને તો આજે એ પણ જોઇ લો. તે કેવો દેખાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ