બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / odela 2 tamannah bhatia film first look out on mahashivratri

Mahashivratri 2024 / મહાશિવરાત્રી પર તમન્નાએ આપી ફેંસને ખાસ ભેટ, રિલીઝ થયું 'ઓડેલા 2'નું ફર્સ્ટ પોસ્ટર

Arohi

Last Updated: 02:14 PM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Odela 2 First Poster: તમન્ના ભાટિયાએ પોતાની આગામી ફિલ્મ 'ઓડેલા 2'નું પહેલું પોસ્ટર શેર કર્યું છે જે આવતાની સાથે જ ખૂબ જ ચર્ચામાં આવી ગયું છે. 'ઓડેલા 2' સાઉથની સુપરહિટ ફિલ્મ ઓડેલાની રીમેક છે. જે ગયા વર્ષે રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકોની તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો.

એક્ટ્રેસ તમન્ના ભાટિયાએ મહાશિવરાત્રીના ખાસ અવસર પર ફેંસને સરપ્રાઈઝ આપ્યું છે. એક્ટ્રેસે પોતાની આગામી ફિલ્મ 'ઓડેલા 2'નું પોસ્ટર શેર કર્યું છે. 'ઓડેલા 2' સાઉથની સુપરહિટ ફિલ્મ ઓડેલાની રીમેક છે. જે ગયા વર્ષે રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકોની તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. 

મહાશિવરાત્રી પર તમન્નાએ ફેંસની આપી ભેટ 
ત્યાં જ આ પોસ્ટરમાં તમન્ના શિવની ભક્તિમાં લીન જોવા મળી રહી છે. માથા પર ચંદન, હાથમાં ડમરૂ અને ભગવા વસ્ત્ર પહેરી એક્ટ્રેસનો અવતાર ખૂબ જ દમદાર જોવા મળી રહ્યો છે. ત્યાં જ તેને શેર કરતા એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું કે 'મને મહા શિવરાત્રીના આ શુભ દિવસ પર પોતાની ફિલ્મના ફર્સ્ટ લુક પોસ્ટની ઝલક શેર કરતા ખૂબ જ ખુશી થઈ રહી છે. હર હર મહાદેવ! શુભ મહા શિવરાત્રિ'

લોકોએ કર્યા ખૂબ વખાણ 
તેનો આ લુક ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફેંસ એક્ટ્રસને આ ગેટઅપમાં જોઈને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. ફિલ્મના પોસ્ટર પર કમેન્ટ્સનો વરસાદ થઈ રહ્યો છે. લોકો એક્ટ્રેસના આ અવતારના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. 

વધુ વાંચો: પૈસા જોઈને ફેમસ અભિનેત્રીનું મન ડગમગ્યું : બહેનપણીના ઘરમાંથી કરી 150 તોલા સોનાની ચોરી, થઈ ધરપકડ

એક યુઝરે તેમના પોસ્ટર પર કમેન્ટ કરતા "હર હર મહાદેવ" લખ્યું, તો કોઈ અન્ય યુઝરે કમેન્ટમાં કહ્યું "વાઓ ખૂબ જ સુંદર લુક છે તમારો આ. મારી ફેવરેટ હીરોઈન તમન્ના ભાટિયા..." આવું પહેલી વખત છે જ્યારે તમન્ના આ પ્રકારના પાત્રમાં જોવા મળી રહી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ