બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Now you can know the live location of the train even without internet

કામની વાત / ના હોય! હવે ઇન્ટરનેટ વિના પણ મળી જશે ટ્રેનનું લાઇવ લોકેશન, એ કઇ રીતે? જાણો

Pooja Khunti

Last Updated: 02:29 PM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણીવાર કોઈ ગ્રામીણ ક્ષેત્રમાંથી ટ્રેન નીકળ ત્યારે ઇન્ટરનેટ સેવા બંધ થઈ જાય છે. આ સમયે તમે કયા પહોંચ્યા છો એ જાણવું મુશ્કેલ થઈ જાય છે. પરતું હવે તમે ઇન્ટરનેટ વગર પણ ટ્રેનનાં લાઈવ લોકેશન વિશે જાણી શકો છો.

  • Where is My Train એપ
  • આ એપમાં લોકેશન જાણવા માટે 3 મોડ છે
  • આ મોડ ટ્રેનમાં બેઠા પછી જ જાણકારી આપે છે

ટ્રેનમાં સફર કરતાં સમયે ઘણીવાર ટ્રેન એવી જગ્યાએ ઊભી રહી જાય છે કે ન તો ત્યાં કોઈ સાઈનબોર્ડ હોય છે કે ન તો કોઈ સ્ટેશન. આ સમયે એ જાણવું મુશ્કેલ થઈ જાય છે કે ટ્રેન કયા પહોંચી છે. ઘણીવાર કોઈ ગ્રામીણ ક્ષેત્રમાંથી ટ્રેન નીકળ ત્યારે ઇન્ટરનેટ સેવા બંધ થઈ જાય છે. આ સમયે તમે કયા પહોંચ્યા છો એ જાણવું મુશ્કેલ થઈ જાય છે. પરતું હવે તમે ઇન્ટરનેટ વગર પણ ટ્રેનનાં લાઈવ લોકેશન વિશે જાણી શકો છો.  

Where is My Train એપ
તમારા સ્માર્ટફોનમાં પ્લે સ્ટોરમાં જઈને એક નાની એવી એપ ડાઉનલૉર્ડ કરી લો. આ એપનું નામ છે Where is My Train એપ. આ એપની મદદથી તમે ત્યારે પણ લાઈવ લોકેશન જાણી શકો છો જ્યારે તમારા ફોનમાં ઇન્ટરનેટ સેવા બંધ હોય. આ માટે તમારે એપમાં એક નાનું પરિવર્તન કરવું પડશે. 

આ એપમાં લોકેશન જાણવા માટે 3 મોડ છે
આ એપમાં લોકેશન જાણવા માટે 3 મોડ છે. એક ઇન્ટરનેટ, બીજું સેલ ટાવર અને ત્રીજું જીપીએસ. આમાં આપેલા બાકીના બે વિકલ્પો ટ્રેનમાં મુસાફરી કરતાં સમયે જ ઉપયોગમાં લઈ શકાય છે. તમે સેલ ટાવર વિકલ્પનાં ઉપયોગથી વગર ઇન્ટરનેટે ટ્રેનનાં લાઈવ લોકેશન વિશે જાણી શકશો. સેલ ટાવર મોડમાં આ એપ તે જગ્યાના મોબાઈલ ટાવરનાં સિગ્નલને કેચ કરે છે જ્યાંથી ટ્રેન એ સમયે જતી હોય. ત્યાં જે સૌથી નજીક ટાવર હશે, તેનું લોકેશન તમને તમારી એપ પર જોવા મળશે. પરતું એક બાબતનું ખાસ ધ્યાન રાખો કે જો ફોનમાં નેટવર્ક જ નહીં આવતું હોય તો આ એપ કામ નહીં કરે. 

વાંચવા જેવું: વધુ વેચાતી આ બે કાર સસ્તી થઈ ગઈ! કંપનીએ 1.20 લાખ જેટલી કિંમત ઘટાડી દીધી, નવો રેટ પરવડશે

બીજા બે મોડ વિશે જાણો 
ઇન્ટરનેટ મોડ દ્વારા લાઈવ લોકેશન એનટીઈએસનાં સર્વરથી ખબર પડે છે. જેને રેલવે તરફથી વારંવાર અપડેટ કરવામાં આવે છે. પ્રાઇવેટ કંપનીઓ પણ આ જગ્યાથી ડેટા લે છે. હવે વાત કરીએ જીપીએસ મોડની તો તે સીધું સેટેલાઈટથી જોડાયેલ છે. સેટેલાઈટની મદદથી જ ટ્રેનની લાઈવ લોકેશન વિશે માહિતી મળે છે. આ મોડ ટ્રેનમાં બેઠા પછી જ જાણકારી આપે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ