બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / Politics / 'Not clashing with anyone', meeting in Kamalam over Lok Sabha elections, BJP's big order

Loksabha Election 2024 / 'કોઈ સાથે માથાકૂટ ન કરતાં', લોકસભા ચૂંટણીને લઈ કમલમમાં બેઠક, ભાજપના મોટા આદેશ

Vishal Dave

Last Updated: 05:55 PM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સી. આર. પાટીલ ની અધ્યક્ષતામાં યોજેલ બેઠક લગભગ ૨ કલાક સુધી ચાલી હતી જેમાં તમામ પદાધિકારીઓ ને ખાસ સૂચના સાથે અમુક ટકોર પણ કરવામાં આવી હતી

લોકસભા ચૂંટણીને લઈને આજે કમલમ ખાતે ભાજપ ના તમામ ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ, જિલ્લા પ્રભારી અને ક્લસ્ટર પ્રભારીની બેઠક નુ આયોજન કરવામાં આવ્યું હતું. સી. આર. પાટીલ ની અધ્યક્ષતામાં યોજેલ બેઠક લગભગ ૨ કલાક સુધી ચાલી હતી જેમાં તમામ પદાધિકારીઓ ને ખાસ સૂચના સાથે અમુક ટકોર પણ કરવામાં આવી હતી 

આ સૂચનાઓ આપવામાં આવી 

બેઠકમાં જે સૂચના આપવામાં આવી તેમાં તમામ લોકસભા બેઠકો  5 લાખની સરસાઇ થી જીતવાનું આયોજન, બુથ નબળા હોય તો વધુ મજબુત કરવાની સૂચના અને ચૂંટણી દરમિયાન  કોઈ પણ પ્રકાર ની તકલીફ પડે તો પ્રદેશ કાર્યાલયનો સીધો સંપર્ક કરવાની સૂચના  સાથે જિલ્લામાં કોઈ પણ ઉમેદવારો કે કાર્યકર્તાઓએ સાથે સીધા માથાકૂટ માં ઉતરવું નહિ તેવી સૂચના આપવામાં આવી છે 

આ પણ વાંચોઃ  ભાજપમાં ભડકો! ભીખાજી ઠાકોરના સમર્થનમાં 2 હજારથી વધુ કાર્યકર્તાઓએ આપ્યા રાજીનામા

સી.આર.પાટીલ રાજ્યની દરેક લોકસભા બેઠક પર 1-1 દિવસનો પ્રવાસ ખેડશે 

સુત્રોનું માનીએ તો બેઠકાં તમામ મતદારો ના ઘરે ૩-૩ વખત પહોચવાની  સૂચના આપવામાં આવી છે. જ્યારે લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી આર પાટીલ 28 માર્ચથી તમામ લોકસભામાં એક એક દિવસનો પ્રવાસ યોજશે તેમાં પણ સંગઠન સાથે બેઠક કરીને માઇક્રો પ્લાનિંગ કરવામાં આવશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ