બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / વિશ્વ / north korea can do a big explosion in the mids of russia s ukraine war

તાનાશાહ / રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે નોર્થ કોરિયા કરી શકે મોટો ધમાકો, સુપરપાવર દેશોનું BP વધાર્યું

Pravin

Last Updated: 06:08 PM, 7 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાનાશાહ નોર્થ કોરિયાના રાષ્ટ્રપતિએ દુનિયાના પાવરફુલ દેશોની બીપી વધારી દીધું છે. જાણકારી અનુસાર જોઈએ તો, આ વખતે તેણે એક અત્યંત મહત્વપૂર્મ સ્પાઈ સેટેલાઈટનું ટેસ્ટ કર્યું છે.

  • રશિયા અને યુક્રેન વચ્ચે જંગ
  • સનકી તાનાશાહનો અખતરો
  • ખતરનાક મિસાઈલનું પરીક્ષણ કર્યું

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ રોકાવાનું નામ નથી લેતું. લાગી રહ્યું છે કે, રશિયા યુક્રેનને સમગ્ર પણે તબાહ કરીને જ છોડશે. યુક્રેન રશિયા સૈનિકોનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે, પણ હાર નથી માનતું. આ તમામની વચ્ચે તાનાશાહ નોર્થ કોરિયાના રાષ્ટ્રપતિએ દુનિયાના પાવરફુલ દેશોની બીપી વધારી દીધું છે. જાણકારી અનુસાર જોઈએ તો, આ વખતે તેણે એક અત્યંત મહત્વપૂર્મ સ્પાઈ સેટેલાઈટનું ટેસ્ટ કર્યું છે. 

ઉત્તર કોરિયાએ કર્યું પરીક્ષણ

જણાવી દઈએ કે, તેણે એક મિસાઈલ પરીક્ષણ કર્યું હતું, જેને બેલેસ્ટિક મિસાઈલ ગણાવે છે. આ વર્ષે ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલા 9મું ટેસ્ટ છે. આ પરીક્ષણ બાદ કોરિયાઈ પ્રાયદ્વિપના દેશોની ચિંતા વધી ગઈ છે. ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલા ટેસ્ટની અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાનના આકરાં શબ્દોમાં ટિકા કરી છે. 

સુરક્ષા પરિષદના પ્રસ્તાવોનું ઉલ્લંઘન

તેમનું માનવું છે કે, ઉત્તર કોરિયા આવનારા સમયમાં મુખ્ય હથિયાર પરીક્ષણ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ દેશોનું કહેવું છે કે, ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલુ પરીક્ષણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવોનું ડાયરેક્ટ ઉલ્લંઘન છે. ઉત્તર કોરિયાની નેશનલ એરોસ્પેસ ડેવલેપમેન્ટ એડમિનિસ્ટ્રેશન અને અકાદમી ઓફ ડિફેન્સ સાઈન્સ મળીને આ ટેસ્ટ કર્યું છે. 

પરીક્ષણ સફળ રહ્યું હોવાનો દાવો

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ઉપગ્રહ વિકસિત કરવાની યોજના અંતર્ગત કરવામાં આવ્યું છે. NADA તરફથી આ ટેસ્ટ અત્યંત કંટ્રોલ અને સફળ બતાવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, 27 ફેબ્રુઆરીએ કરવામાં આવેલા ટેસ્ટ બાદ ઉત્તર કોરિયાએ આ વાતનો ખુલાસો નથી કર્યો કે, તેમના કઈ રોકેટનો ઉપયોગ કર્યો છે. પણ દક્ષિણ કોરિયાનું કહેવું હતું કે, આ એક બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ હતું.દક્ષિણ કોરિયાની જાણકારી અનુસાર આ મિસાઈલ 560 કિમીની ઉંચાઈ સુધી ગઈ અને લગભગ 270 કિમીના અંતર પાર પાડ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ