બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / આરોગ્ય / noida shopkeeper was washing coconut with dirty drain water

આવાનું શું કરવું / VIDEO : તો... આવી રીતે દુકાનવાળા તાજા રાખે છે ફળોને એમને ! પૈસા માટે વેચનારો કેટલી હદે ગયો, જુઓ વીડિયો

Hiralal

Last Updated: 08:08 PM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રેટર નોઈડામાં એક દુકાનદાર લીલા નારિયેળને ગંદા પાણીમાં ધોઈને વેચી રહેલો માલૂમ પડ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.

  • ગ્રેટર નોઈડામાં ફળ વેચનારની બેદરકારી
  • ગંદા પાણીમાં ધોઈને વેચી રહ્યો છે નારિયેળ
  • વીડિયો વાયરલ થતાં પોલીસે કરી ધરપકડ 

શાકભાજી કે ફળ વેચનાર લોકોના હેલ્થ સાથે ચેડા કરવામાં જરાય શરમ રાખતા નથી. તેઓ ગંદા પાણી વડે શાકભાજી કે ફળ ધોતા પણ વિચારતા નથી. ગ્રેટર નોઈડાથી આવો જ એક વીડિયો વાયરલ થયો છે. 

લારીવાળાએ નારિયેળ પર છાંટ્યું ગંદુ પાણી 
ઉનાળાની ઋતુ શરૂ થતા જ મોટાભાગના લોકો નારિયેળ પાણીનું સેવન કરે છે. કારણ કે નારિયેળ પાણીમાં અનેક પૌષ્ટિક પદાર્થો મળી આવે છે. જે આપણા શરીર માટે ફાયદાકારક છે. પરંતુ નારિયેળ પાણી પીતા પહેલા તમારે આ સમાચાર જરૂર વાંચવા જોઈએ. ખરેખર, યુપીના ગ્રેટર નોઈડાથી એક વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે નારિયેળ વેચનાર વ્યક્તિ નાળાના પાણીથી ફળનો છંટકાવ કરતો જોવા મળે છે.

ગ્રેટર નોઈડાનો નાળિયેર વીડિયો વાયરલ
વાયરલ વીડિયો ગ્રેટર નોઈડા વેસ્ટની એક સોસાયટી રાધા સ્કાય ગાર્ડનની બહારનો છે. વીડિયોમાં એક વ્યક્તિ નાળિયેર ધોવા માટે નજીકમાં વહેતી ગટરમાંથી પાણી કાઢે છે અને નાળિયેર પર રેડે છે. આ દરમિયાન એક વ્યક્તિ આ ઘટનાને પોતાના ફોનમાં કેદ કરી લે છે અને સોશિયલ મીડિયા પર શેર કરે છે. વીડિયો વાયરલ થતા જ લોકોએ નારિયેળ વેચનાર વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

નાળિયેર વેચવાના ગુનામાં યુવકની ધરપકડ
બિસરખ પોલીસે નારિયેળ વેચતા યુવક સમીર ખાનની અટકાયત કરી છે. પોલીસ સમીરની પૂછપરછ કરી રહી છે. રાધા ગાર્ડન સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ જણાવ્યું કે, તેણે આ વીડિયો સોશિયલ મીડિયા પર જોયો છે. જે બાદ તેણે સુરક્ષાકર્મીઓને આ અંગે સવાલ કર્યા હતા, જ્યાં જાણવા મળ્યું હતું કે સમીર ખાન 15 દિવસ પહેલા જ અહીં દુકાન ઉભી કરવા માટે આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ