બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / nitin gadkari says GPS Based highway toll collection system to start by march 2024

ટોલ ટેક્સ / બસ 100 દિવસમાં બદલાશે ટોલ- ટેક્સ કલેક્શનની રીત: ગડકરીએ કર્યું એલાન: આવી જશે GPS સિસ્ટમ

Arohi

Last Updated: 12:40 PM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nitin Gadkari GPS Based Highway toll collection: આવનાર વર્ષ એટલે 2024ના માર્ચ મહિના સુધી હાઈવે પર મોટો ફેરફાર થવાના છે. હકીકતે સરકાર જીપીએસ-બેસ્ડ ટોલ કલેક્શન સિસ્ટમ લાવવાની છે.

  • માર્ચ સુધી બદલાઈ જશે ટોલ ટેક્સ કલેક્શનની રીત
  • નિતિન ગડકરી લાવશે GPS સિસ્ટમ 
  • જાણો સરકારનો શું છે પ્લાન 

આવનાર વર્ષ એટલે કે 2024ના માર્ચ મહિના સુધી હાઈવે પર મોટા ફેરફાર થવાના છે. હકીકતે સરકાર જીપીએસ-બેસ્ડ ટોલ કલેક્શન સિસ્ટમ લાવશે. માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નિતિન ગડકરીએ પોતે તેની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે હાઈવે ટોલ પ્લાઝાની હાલની વ્યવસ્થાને બદલવા માટે સરકાર આવનાર વર્ષ માર્ચ સુધી GPS-Based Toll-Tax Collection System સહિત નવી ટેકનોલોજી રજુ કરશે. 

ગડકરીએ કહ્યું, "સરકાર દેશમાં ટોલ પ્લાઝા સર્વિસને બદલવા માટે GPS-Based Toll-Tax Collection System સહિત ઘણી ટેક્નોલોજી લાવવા પર વિચાર કરી રહી છે. અમે આવતા વર્ષે માર્ચ સુધી દેશભરમાં નવી જીપીએસ-આધારિત ટોલ કલેક્શન શરૂ કરી દઈશું."

ગડકરીએ કહ્યું કે, "માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય વાહનને રોક્યા વગર ઓટોમેટિક ટોલ કલેક્શનને સક્ષમ બનાવવા માટે ઓટોમેટિક નંબર પ્લેટ ઓળખ સિસ્ટમ ચલાવશે. 

આઠ મિનિટ જોવી પડતી હતી રાહ 
વર્ષ 2018-19 વખતે ટોલ પ્લાઝા પર વાહનોને સરેરાશ આઠ મિનિટની રાહ જોવી પડતી હતી. વર્ષ 2020-21 અને વર્ષ 2021-22માં ફાસ્ટેગ વ્યવસ્થા લાગુ થવાથી આ સમય ઘટીને ફક્ત 47 સેકન્ડ થઈ ચુક્યો છે. અમુક જગ્યાઓ પર ખાસકરીને શહેરોની પાસે વધારે વસ્તી વાળા વિસ્તારોમાં ટોલ પ્લાઝા પર વેટિંગ સમયમાં ખૂબ જ સુધાર થયો છે. છતાં વધારે ભીડના કારણે આ સમય વધી જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ