બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / news_detail-26777

NULL / NULL

SudhirRawal

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

નવી દિલ્હી: મધ્યપ્રદેશના સતના જિલ્લામાં એક યુવકની પાસે એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો જેમાં 25 મેના રોજ મુંબઇમાં થનારી જનસભા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉડાવી(હત્યા) દેવા માટે 50 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી છે. યુવકે આ ફોન કોલની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસનો સાયબર વિભાગ આ મામલે તપાસ કરી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ ખબરથી જાસુસ વિભાગમાં હડકંપ મચી ગયો છે. પોલીસ અધિકારી મિથિલેશ શુક્લાએ રવિવારે જણાવ્યું કે રામનગરના કુશલ સોનીને શનિવારે સાંજે મુંબઇમાં પ્રધાનમંત્રીની યોજાનાર જનસભાને લઇ ફોન આવ્યો હતો પોલીસે કેસ દાખલ કર્યો છે અને મોબાઇલ નંબરના આધારે તપાસ હાથ ધરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ