બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / New song 'Yentamma' from Salman Khan's film Kisi Ka Bhai Kisi Ki Jaan released, Lungi avatar of Bhaijaan, Venkatesh and Ram Charan

SHORT & SIMPLE / સલમાન ખાને રામ ચરણ સાથે કર્યો લુંગી ડાન્સ! ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું નવું ગીત થયું રિલીઝ

Megha

Last Updated: 03:27 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે રિલિઝ કરવામાં આવેલ એ ગીતમાં સલમાન ખાન અને વેંકટેશ દગ્ગુબાતી લુંગી પહેરીને ડાન્સ કરતા જોવા મળ્યા, 3 મિનિટ 15 સેકન્ડના ગીતમાં ચાહકોને મોટું સરપ્રાઈઝ મળે છે

  • કિસી કા ભાઈ કિસી કી જાન'નું નવું ગીત 'યેંતમ્મા' રિલીઝ થયું 
  • સલમાન ખાન અને વેંકટેશ દગ્ગુબાતી લુંગી પહેરીને ડાન્સ કરતા જોવા મળ્યા
  • ફિલ્મમાં રામ ચરણ કેમિયો રોલમાં જોવા મળશે

'કિસી કા ભાઈ કિસી કી જાન'નું નવું ગીત 'યેંતમ્મા' રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ રિલીઝ થવામાં થોડા દિવસો બાકી છે, આવી સ્થિતિમાં તેના ગીતો દ્વારા ચાહકોમાં ક્રેઝ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

આજે રિલિઝ કરવામાં આવેલ એ ગીતમાં સલમાન ખાન અને વેંકટેશ દગ્ગુબાતી લુંગી પહેરીને ડાન્સ કરતા જોવા મળ્યા હતા. 3 મિનિટ 15 સેકન્ડના ગીતમાં સૌથી મોટું સરપ્રાઈઝ ત્યારે મળે છે જ્યારે રામ ચરણની ગીત એન્ટ્રી થાય છે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં રામ ચરણ કેમિયો રોલમાં જોવા મળશે.

21 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ 
સલમા ખાન દ્વારા નિર્મિત કિસી કા ભાઈ કિસી કી જાનનું નિર્દેશન ફરહાદ સામજી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાન, વેંકટેશ દગ્ગુબાતી, પૂજા હેગડે, જગપતિ બાબુ, ભૂમિકા ચાવલા, વિજેન્દર સિંહ, અભિમન્યુ સિંહ, રાઘવ જુયલ, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગિલ, શહેનાઝ ગિલ, પલક તિવારી અને વિનાલી ભટનાગર છે. સલમાન ખાનની ફિલ્મમાં એક્શન, કોમેડી, ડ્રામા અને રોમાન્સ ભરપૂર જોવા મળશે અને આ ફિલ્મ 2023ની ઈદ પર રિલીઝ થવાની છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ