બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Daily Horoscope / new door of income will open for the natives of this zodiac sign, even the zodiac signs with losses will come true, know today horoscope.

28 જાન્યુઆરી / આજે આ રાશિના જાતકોને આવકના નવા દ્વાર ખુલશે, તો કુંભ રાશિના જાતકોને સાચવવા જેવુ, જાણો આજનું રાશિફળ

Dinesh

Last Updated: 07:17 AM, 28 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
28 01 2024 રવિવાર
માસ પોષ
પક્ષ વદ
તિથિ ત્રીજ
નક્ષત્ર મઘા બપોરે 3:51 પછી પૂર્વ ફાલ્ગુની
યોગ સૌભાગ્ય સવારે 8:48 પછી શોભન
કરણ વણિજ
રાશિ સિંહ (મ.ટ.)

મેષ  (અ.લ.ઈ.) 
આ રાશિના જાતકોને પરિવારના સહયોગથી કાર્ય સરળ બનશે તેમજ સમાજ કુટુંબમાં માન સન્માન મળશે અને જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે, નોકરી ધંધામાં અનુકૂળતા જણાય

વૃષભ  (બ.વ.ઉ.) 
આકસ્મિક ધનલાભની સંભાવના પ્રબળ બને અને ધંધામાં લાભ-આર્થિક સદ્ધરતા મળે તેમજ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે, પારિવારિક શાંતિ જળવાય

મિથુન  (ક.છ.ઘ.) 
મિથુન રાશિના જાતકોને આર્થિક સ્થિતિ મજબૂત બને અને પરિવારમાં સારા કામનું આયોજન થાય તેમજ સંપત્તિ,વાહન ખરીદવાના યોગ બને, અગત્યના કાર્યોમાં અનુકૂળતા જણાય

કર્ક  (ડ.હ.) 
આ રાશિના જાતકોને વડીલોના આશીર્વાદથી કામ સફળ બને તેમજ પરિવારમાં વાતાવરણ આનંદમય રહે અને નવી વસ્તુઓ ખરીદવાથી લાભ થાય, સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિના યોગ જણાય

સિંહ (મ.ટ.) 
નવા કામકાજની શરુઆતથી લાભ થાય અને પોતાની મહેનત-પરિશ્રમમાં ધ્યાન આપવું તેમજ પ્રયાસ કરવાથી કાર્યમાં સફળતા મળે, જમીન-જાયદાદ, સંપત્તિમાં વડીલોની સલાહ લેવી

કન્યા  (પ.ઠ.ણ.) 
પોતાની જાતને ઓળખો-સફળતા મળશે અને આવકના નવા દ્વાર ખુલશે તેમજ સંતાનો માટે મહત્વના નિર્ણયો લેવાય,પારિવારિક શાંતિ જળવાય

તુલા (ર.ત.) 
આર્થિક સ્થિતિ મજબૂત બને અને ધંધામાં ધનલાભની સંભાવના તેમજ મિત્રો પરિવારથી ઉત્તમ સહયોગ, વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા વધે

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિના જાતકોને કામકાજમાં જવાબદારી વધે તેમજ વ્યવસાયિક નિર્ણયોમાં લાભ થાય અને દામ્પત્ય જીવન આનંદમય રહે,ધાર્મિક કાર્યોમાં રુચિ વધે

ધન  (ભ.ધ.ફ.ઢ.) 
રાજકાજમાં વિજયની સંભાવના પ્રબળ બને અને સાહસ પરાક્રમથી સફળતા મળે તેમજ નોકરીમાં પ્રગતિ ઉત્તમ પદપ્રાપ્તિની સંભાવના અને ધંધામાં ધીમી ગતિએ લાભ જણાય

મકર  (ખ.જ.) 
આ રાશિના જાતકોને સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવાય તેમજ જમીન-વાહન લેવા માટે સારો સમય અને પરીક્ષાલક્ષી કાર્યોમાં સફળતા મળે,માતા મોસાળથી ઉત્તમ સ્નેહ મળે

કુંભ (ગ.શ.સ.ષ.) 
શત્રુપક્ષે સાવધાની જરૂરી છે અને વિવાદિત કાર્યોથી દૂર રહેવું તેમજ ભાઈભાંડુ વડીલવર્ગથી લાબ થાય,મુસાફરીના યોગો જણાય છે

મીન  (દ.ચ.ઝ.થ.) 
મનગમતા કાર્યોમાં વિશેષ ધ્યાન આપો અને પરિવારમાં વાણી દ્વારા કલેશ જણાશે તેમજ ધન સંબંધી ચિંતાઓ હળવી થશે,સ્વાસ્થ્ય બાબતે સંભાળવું

વાંચવા જેવું: ઘરમાં રોજ થઈ રહ્યા છે ઝઘડા? ગૃહકલેશ પાછળ વાસ્તુ દોષ હોઈ શકે કારણ, આજે જ શરૂ કરો આ કામ

શુભાંક - આજનો શુભ અંક છે 1
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:06 થી 12:28 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 4:30 થી 6:00 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય
રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ