બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ભારત / new deadliest sub variant of covid 19 jn1 found in kerala after usa what are symptoms

એલર્ટ / અચાનક જ કોરોનાએ ફરી વધાર્યું ટેન્શન! US બાદ ભારત પહોંચ્યો નવો વેરિયન્ટ, આ રાજ્યમાં નોંધાયો પહેલો કેસ

Dinesh

Last Updated: 08:00 AM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Corona Sub Variant: કોવિડના નવા સબવેરિયન્ટ્સમાંના એક JN.1 એ અમેરિકાની ચિંતા વધારી છે, હવે તેના કેસ ભારતના કેરળમાં પણ જોવા મળ્યા છે.

  • કોરોનાના નવા વેરિયન્ટ સમગ્ર વિશ્વમાં દસ્તક આપી છે
  • Covid-19 નવું સબવેરિયન્ટ JN.1 છે
  • ભારતમાં કોરોના સક્રિય કેસોની સંખ્યા 938 પર પહોંચી


કોવિડ-19 વાયરસથી છુટકારો મેળવવાનો કોઈ સ્પષ્ટ રસ્તો નથી જોવા મળતો. સમય સમય પર તેના નવા વેરિયન્ટ સમગ્ર વિશ્વમાં દસ્તક આપી રહ્યાં છે. કોવિડના નવા સબવેરિયન્ટ્સમાંના એક JN.1 એ અમેરિકાની ચિંતા વધારી છે. હવે તેના કેસ ભારતના કેરળમાં પણ જોવા મળ્યા છે. બીજી તરફ યુએસ અન્ય નવા કોવિડ વેરિઅન્ટ HV.1 સામેની લડાઈ પણ ચાલી રહી છે. નિષ્ણાતો કહે છે કે, શિયાળાની સિઝનની શરૂઆત સાથે નવા કેસની સંખ્યામાં વધારો થઈ શકે છે.

દેશમાં કોરોના ઉપડ્યો વાયરા વેગે, 123 દિવસ બાદ નોંધાયા 700થી વધુ કેસ,  કેન્દ્રની રાજ્યોને ચેતવણી | The government issued a circular to six states  and brought the worsening cases of ...

નવું સબવેરિયન્ટ JN.1 
Covid-19 નવું સબવેરિયન્ટ JN.1, કોવિડ વેરિઅન્ટ પિરોલા અથવા BA.2.86નો એક ભાગ છે. તેના વધતા જતા કેસોએ કેરળની આરોગ્ય સેવાની ચિંતા વધારી છે. ભારતમાં પણ કેસ નોંધાયો છે. ચિંતા વ્યક્ત કરતા નિષ્ણાતોએ કહ્યું છે કે, નવા પ્રકાર રાજ્યમાં પહેલાથી જ વધી રહેલા કેસોમાં વધારો કરી શકે છે. કેરળમાં આ નવા સબવેરિયન્ટની ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. નેશનલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) કોવિડ ટાસ્ક ફોર્સના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. રાજીવ જયદેવને જણાવ્યું હતું કે, ભારતમાં ખાસ કરીને કેરળમાં તાજેતરમાં કોવિડ-19 કેસમાં થયેલા વધારાનું મુખ્ય પરિબળ JN.1 છે. 

એક જ વ્યક્તિને 10 વખત થઈ શકે છે કોરોના! બિન્દાસ થઈ ગયેલા લોકો માટે નવી  ચિંતા, ભારતની આ ડૉક્ટરે કર્યો દાવો / Corona one person 10 times A new  concern infected claims

તેના લક્ષણો શું છે?
તાવ
સતત ઉધરસ
ઝડપથી થાકી જવું
બંધ નાક
વહેતું નાક
ઝાડા
માથાનો દુખાવો

ભારતમાં કોવિડના કેસોમાં વધારો
કેરળમાં સૌથી વધુ 768 નવા દર્દીઓ મળી આવતા ભારતમાં સક્રિય કેસોની સંખ્યા 938 પર પહોંચી ગઈ છે. આ નવું વેરિઅન્ટ સૌપ્રથમ યુરોપમાં ઓગસ્ટ 2023માં જોવા મળ્યું હતું. નવા વેરિઅન્ટનો પહેલો કેસ લક્ઝમબર્ગમાં નોંધાયો હતો, ત્યારબાદ તે ઈંગ્લેન્ડ, આઈસલેન્ડ, ફ્રાન્સ થઈને અમેરિકા પહોંચ્યો હતો અને હવે ભારતમાં તેના કેસ જોવા મળ્યા છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ JN.1 વેરિઅન્ટને ખૂબ જ ખતરનાક ગણાવ્યું છે કારણ કે રસીની પણ તેના પર કોઈ અસર થતી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ