બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / અમદાવાદ / Neglect of Gujarat Housing Board

લાલિયાવાડી / ગુજરાત હાઉસિંગ બોર્ડે લોકોનાં પૈસા લઈ મકાનનો ડ્રો ન કર્યો

Dharmishtha

Last Updated: 01:47 PM, 6 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ સામે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું.  લોકોએ વ્યાજે નાણાં લઈ હાઉસિંગ બોર્ડને આપ્યાં. જોકે હાઉસિંગ બોર્ડને મકાન ફાળવણી કરી ન હોવાથી લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

  • લાભાર્થીઓ પાસેથી રૂ.60 હજાર ફોર્મ પેટે વસૂલ્યા 
  • દોઢ વર્ષ બાદ પણ ડ્રો ન થતા લોકોમાં રોષ 
  • ગુજરાત હાઉસિંગ બોર્ડની બહાર લોકોએ કર્યો વિરોધ

હાઉસિંગ બોર્ડની કામગીરી ગોકળગાય જેવી

ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ જ બદલાઈ ગઈ છે, પણ તેઓની કામ કરવાની પદ્ધતિ બદલાઈ નથી. તેઓ ગોકળગાયની સ્પીડમાં કામ કરી રહ્યાં છે.  પીડિત લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે હાઉસિંગ બોર્ડની ઓફિસ તો બદલાઈ પણ કામ કરવાની પદ્ધતિ નહી.

લાભાર્થીઓ પાસેથી રૂ.60 હજાર ફોર્મ પેટે વસૂલ્યા 

મધ્યમ વર્ગીય લોકોનોએ 18 મહિના પહેલાં હાઉસિંગ બોર્ડને મકાનો માટે પૈસા ચૂકવ્યાં હતાં. લોકોએ હાઉસિંગ બોર્ડે મકાનનાં ફોર્મનાં નામે રુપિયા 60 હજાર લોકો પાસેથી લીધાં હતાં. દોઢ વર્ષથી નાણાં ભર્યા પણ હાઉસિંગ બોર્ડે હજુ સુધી ડ્રો કર્યો નથી. 

ગુજરાત હાઉસિંગ બોર્ડની બહાર લોકોએ કર્યો વિરોધ


અમદાવાદના મધ્યમવર્ગીય પરિવારો મકાનની રાહ જોઈ રહ્યાં છે. લોકોએ વ્યાજે નાણાં લઈને હાઉસિંગ બોર્ડને આપ્યા પણ મકાન ન મળ્યા હોવાથી તેમણે હાઉસિંગ બોર્ડની ઓફિસમાં વિરોધ કર્યો હતો. જેને પગલે ભારે હોબાળો થયો હતો. હાઉસિંગ બોર્ડની આ લાલિયાવાડીને લઈને લોકોને તંત્ર સામે વિરોધ કરવા મજબુર કર્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ