બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / મનોરંજન / બોલિવૂડ / neetu kapoor danced on sawan mein lag gai aag on stage in a wedding sangeet

ચાહકો આફરિન / Neetu Kapoorએ 'સાવન મેં લગ ગઈ આગ' સોન્ગ પર કર્યો દિલ ખુશ કરી દે તેવો ડાન્સ, તમે પણ જોઈલો VIDEO

Premal

Last Updated: 11:22 PM, 28 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીતૂ કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેનો એક ડાન્સ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ક્લિપમાં તે અન્ય મહેમાનોની સાથે સિંગર મીકા અને પાયલ દેવના લોકપ્રિય ગીત સાવન મેં લગ ગઈ આગ પર કમર મરોડીને ડાન્સ કર્યો છે.

  • નીતૂ કપૂરે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ડાન્સ વીડિયો શેર કર્યો
  • લોકપ્રિય ગીત 'સાવન મેં લગ ગઈ આગ' પર કમર મરોડીને ડાન્સ કર્યો
  • અભિનેત્રીની આ વીડિયો પોસ્ટ તેના ચાહકોને ખૂબ પસંદ આવી

આ વીડિયો એક લગ્ન ફંકશનનો છે: નીતુ કપૂર 

આ વીડિયોને શેર કરીને દિગ્ગજ અદાકારાએ જણાવ્યું છે કે તેમનો આ વીડિયો એક લગ્ન ફંકશનનો છે. જ્યાં તેઓ બ્લેક ટોપ અને પેન્ટની સાથે ફ્લોર-લેન્થ શિમરી જેકેટ પહેરીને સામેલ થઈ હતી. અભિનેત્રીની આ વીડિયો પોસ્ટ તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. પ્રશંસકો તેમના ડાન્સને લાઈક કરીને કોમેન્ટ કરી રહ્યાં છે. નીતૂ કપૂર જૂના જમાનાની લોકપ્રિય અને સુંદર અભિનેત્રીઓમાંથી એક છે. જે આજે પણ બોલીવુડમાં સક્રિય છે. આ સિવાય તેઓ સોશિયલ મીડિયામાં પણ ખૂબ સક્રિય રહે છે. તેઓ અવાર-નવાર પોતાની અપકમિંગ ફિલ્મ અથવા અંગત જીવન સાથે જોડાયેલી વાત ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે. કઈક આવો ફરીથી નીતુનો આ લેટેસ્ટ વીડિયો જોવા મળી રહ્યો છે. 

અભિનેત્રીના ચાહકોએ તેના ડાન્સના ખૂબ વખાણ કર્યા

નીતુ કપૂરની હાલની વીડિયો પોસ્ટ પર ચાહકોની સાથે સેલિબ્રિટીઓ પણ કોમેન્ટ કરી તેના ડાન્સ સ્ટેપના વખાણ કરી રહ્યાં છે. ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ દિલ અને ફાયર  ઈમોજી બનાવીને કોમેન્ટ કરી છે. તો અભિનેત્રીના ઘણા ચાહકોએ તેના ડાન્સને મંત્રમુગ્ધ કરી દે તેવો ડાન્સ ગણાવ્યો છે. તો અમુક લોકોએ તેના સ્ટેજ ડાન્સ ગ્રુપમાં સામેલ થવાની ઈચ્છા દર્શાવી છે. અભિનેત્રીના વીડિયો પર અત્યાર સુધી 58 હજાર લોકોએ પ્રતિક્રિયા આપી છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ColorsTV (@colorstv)

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ