બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / neet counselling economically weaker section reservation ews creamy layer increase supreme court

નિર્ણય / ક્રીમીલેયરની આવક મર્યાદા વધારવાને લઈને મોદી સરકારનો મહત્વનો નિર્ણય, આ સમુદાયને મળી શકે છે મોટી ભેટ

ParthB

Last Updated: 04:32 PM, 25 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનામતને લઈને વિપક્ષનો ઘેરો ઘટાડવા માટે સરકાર અનેક પગલાં લઈ રહી છે. OBC લિસ્ટ બિલ બાદ હવે સમુદાયની નારાજગીથી બચવા માટે ક્રીમી લેયરની આવક મર્યાદા વધારવાની તૈયારી કરી રહી છે.

  • સરકાર ક્રીમીલેયરની મર્યાદા વધારવા અંગે લઈ શકે નિર્ણય 
  • આગામી દિવસોમાં આર્થિક રૂપથી નબળા વર્ગનો માપદંડ બદલાશે
  • નીટ કાઉન્સિલીંગ 2021માં EWS આરક્ષણને લઈને વિવાદ ચાલ્યો હતો.

મોદી સરકાર હવે ક્રીમીલેયરની મર્યાદા વધારવાનો નિર્ણય લઈ શકે છે. 

મોદી સરકાર હવે ક્રીમીલેયરની મર્યાદા વધારવાનો નિર્ણય લઈ શકે છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને બતાવ્યું છે કે, તેઓ ક્રીમીલેયરની લીમીટ વધારીની છે. હાલ વર્તમાનમાં ક્રીમીલેયરની સીમા 8 લાખ છે. પરંતુ સરકાર હવે તેને વધારવાની છે. અગામી દિવસમાં અંદર તેને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. 

આગામી દિવસોમાં આર્થિક રૂપથી નબળા વર્ગનો માપદંડ બદલાશે

કેન્દ્ર સરકારે કોર્ટને બતાવ્યું કે, હવે જે લોકો આર્થિક રૂપથી નબળા વર્ગનો ક્રાઈટેરિયા બદલવા જઈ રહી છે. હજી સુધી જે પણ ઉમેદવારના  પરિવારની આવક 8 લાખથી ઓછી છે. તેમને EWSમાં રાખવામાં આવી રહ્યાં હતાં. પરંતુ અહીંયા એક મોટું પરિવર્તન થશે. સરકાર આ 8 લાખ વાળી લિમિટને વધારવા જઈ રહી છે. આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર તેના પર મોટો નિર્ણય લઈ શકે છે. આ નિર્ણય લાગુ થવાથી એક મોટા વર્ગને ફાયદો પહોંચશે અને તમામને સમાન અવસર પણ મળશે. હાલ પુરતુ નથી જણાવાઈ રહ્યું છે કે, સરકાર આ ક્રીમીલેયરમાં કેટલું પરિવર્તન લાવવાનું છે. પરંતુ કેટલાક લોકો જો 10 લાખ વાળા માપદંડ લાગુ કરવા માંગે છે. તો વળી 12 લાખની માંગણી કરી રહ્યાં છે. હવે સરકાર કઈ બાજુ નિર્ણય કરે છે. તે આગામી દિવસોમાં સાફ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ સરકારે આ મામલે ઘણાં પગલાં ઉઠાવ્યા છે. 

નીટ કાઉન્સિલીંગ 2021માં EWS આરક્ષણને લઈને વિવાદ ચાલ્યો હતો.

હવે સરકારે આ નિર્ણય એટલા માટે અગત્યનો છે કે, કારણ કે તેનો સીધો સંબંધ NEET PGની કાઉન્સિલીંગથી જોડાયેલો છે. મહત્વનું છે કે, નીટ કાઉન્સિલીંગ 2021માં EWS આરક્ષણને લઈને વિવાદ ચાલી રહ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, 8 લાખ રૂપિયા વાર્ષિક આવક પર વિચાર કરે. હવે આજ આદેશ બાદ કેન્દ્ર સરકારે  સુપ્રીમ કોર્ટે બતાવ્યું હતું કે, હવે તે ક્રીમીલેયરની સીમા વધારી રહ્યું છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ