બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / મનોરંજન / neena gupta talks about masaba

બોલિવૂડ / જો મારા પતિ દીકરી મસાબાને પસંદ ના કરતા હોત તો હું તેમની સાથે લગ્ન જ ન કરત: નીના ગુપ્તા

Kinjari

Last Updated: 01:08 PM, 26 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટ્રેસ નીના ગુપ્તાનું ગુપ્ત જીવન હંમેશા ચટપટુ રહ્યું છે. નીના ગુપ્તા વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટર વિવિયન રિચર્ડ સાથે લિવ-ઇન રિલેશનશીપમાં હતી, જેના કારણે તે ખૂબ ચર્ચામાં આવી હતી. વિવિયન રિચર્ડથી અલગ થયા બાદ તેણે એકલા હાથે દીકરી મસાબાનું પાલન પોષણ કર્યું.

  • નીના ગુપ્તાએ આપ્યુ નિવેદન
  • મસાબાને ઘણી તકલીફ પડી છે
  • મસાબાના જીવન પર બની ફિલ્મ

 

ઘણા લાંબા સમય બાદ 2008માં નીના ગુપ્તાએ વિવેક મહેરા સાથે લગ્ન કર્યા. નીના ગુપ્તાનું કહેવું છે કે મસાબાની ખુશી જ તેમના માટે સર્વસ્વ છે. એક ઇન્ટરવ્યૂમાં નીના ગુપ્તાએ જણાવ્યુ કે, જો તેમના પતિ મસાબાને પસંદ ન કરત તો તે તેમની સાથે લગ્ન જ ના કરતા. 

જો ક્યારેય કોઇ વ્યક્તિ જેમની સાથે નીના તેનુ ફ્યુચર વિચારે છે તેને મસાબા નથી પસંદ તો તે વ્યક્તિ સાથે નીના લગ્ન જ નહી કરે. આવી પરિસ્થિરિમાં પ્રેમ મહત્વનો નથી રહેતો પણ દીકરીની ખુશીઓ મહત્વની રહે છે.  વિવેક મહેરાને મસાબાથી કોઇ તકલીફ નથી અને બંનેને સારુ બને છે જેના કારણે નીના ગુપ્તાએ તેની સાથે લગ્ન કર્યા. 

એક વાર નીનાએ કહ્યું હતું કે, જો તે ટાઇમ ટ્રાવેલ કરી શકતી તો તે લગ્ન વગર બાળક વિશે ક્યારેય વિચારતી નહી. કારણકે એક બાળકને બંને પેરેન્ટ્સની જરૂર હોય છે.

તે મસાબા સાથે ઇમાનદાર રહી છે જેથી મા-દીકરી વચ્ચેના સંબંધ હંમેશા મીઠાશભર્યા રહે. નીના કહે છે કે તેને ખબર છે કે સિંગલ પેરેન્ટ હોવાને કારણે મસાબાને ઘણી તકલીફ થઇ છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ