બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / nawazuddin siddiqui transgender woman look in haddi shares experience working

આશ્ચર્ય / ઝૂમખા અને બંગડીઓ પહેરી છોકરી બન્યા નવાઝુદ્દીન, આંખો પહોળી થઈ જાય તેવો હડ્ડીનો પહેલો લુક વાયરલ

Premal

Last Updated: 06:38 PM, 17 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હડ્ડી ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ આશરે 80 રિયલ લાઈફ ટ્રાન્સજેન્ડર્સ સાથે કામ કર્યુ છે. અભિનેતાએ ટ્રાન્સજેન્ડર્સ સાથે કામ કરવાને સન્માન અને સૌભાગ્ય જણાવ્યું છે. હવે ફિલ્મમાંથી અભિનેતાનો વધુ એક લુક શેર કરવામાં આવ્યો છે. આ વખતે નવાઝુદ્દીન સિદ્દીકી સાડી પહેરીને ટ્રેડિશનલ લુકમાં દેખાઈ રહ્યાં છે.

  • હડ્ડી ફિલ્મમાંથી નવાઝુદ્દીન સિદ્દીકીનો વધુ એક લુક શેર કરાયો
  • સિદ્દીકીએ આશરે 80 રિયલ લાઈફ ટ્રાન્સજેન્ડર્સ સાથે કામ કર્યુ
  • નવાઝુદ્દીન સિદ્દીકી સાડી પહેરીને ટ્રેડિશનલ લુકમાં દેખાયા  

નવાઝુદ્દીન સિદ્દીકી સાડી પહેરીને ટ્રેડિશનલ લુકમાં દેખાયા  

નવાઝુદ્દીન સિદ્દીકી તેમની અપકમિંગ ફિલ્મ હડ્ડીને લઇને સતત ચર્ચામાં છવાયા છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અત્યાર સુધીના સૌથી અલગ અને રસપ્રદ પાત્રમાં દેખાશે. હડ્ડીમાં નવાઝુદ્દીન સિદ્દીકી એક ટ્રાન્સજેન્ડર મહિલાનો રોલ પ્લે કરી રહ્યાં છે. ફિલ્મમાંથી જ્યારે અભિનેતાનો ફર્સ્ટ લુક સામે આવ્યો હતો ત્યારથી બધાના હોશ ઉડી ગયા હતા. હવે નવાઝુદ્દીન સિદ્દીકીએ રિયલ લાઈફ ટ્રાન્સજેન્ડર્સ સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે. 

ટ્રાન્સજેન્ડર્સ સાથે કામ કરીને નવાઝુદ્દીન સિદ્દીકીને કેવુ લાગ્યુ? 

હડ્ડી ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ આશરે 80 રિયલ લાઈફ ટ્રાન્સજેન્ડર્સ સાથે કામ કર્યુ છે. અભિનેતાએ ટ્રાન્સજેન્ડર્સ સાથે કામ કરવાને સન્માન અને સૌભાગ્ય જણાવ્યું છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ હડ્ડી ફિલ્મમાં કામ કરવાને લઇને પોતાના અનુભવ અંગે કહ્યું, હડ્ડીમાં રિયલ લાઈફ ટ્રાન્સજેન્ડર્સ સાથે કામ કરવાનો અનુભવ ખૂબ શાનદાર રહ્યો છે. આ મારા માટે સન્માનની વાત હતી. આ ફિલ્મના માધ્યમથી મને ટ્રાન્સ સમુદાય અંગે સમજવા અને શિખવાનુ સૌભાગ્ય મળ્યુ છે. તેમની પ્રેજન્સ એમ્પાવરિંગ હતી. 

સાડીમાં છવાયા નવાઝુદ્દીન સિદ્દીકી

હવે ફિલ્મમાંથી અભિનેતાનો વધુ એક લુક શેર કરવામાં આવ્યો છે. આ વખતે નવાઝુદ્દીન સિદ્દીકી સાડી પહેરીને ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યાં છે. નવા લુકમાં નવાઝુદ્દીન સિદ્દીકી ગ્રીન કલરની સાડીમાં દેખાઈ રહ્યાં છે. માથા પર લાલ રંગનો મોટો ચાંડલો, ડાર્ક શેડવાળી લિપસ્ટિક અને લોન્ગ ઓપન હેરમાં અભિનેતાનો લુક આકર્ષક છે. તેમણે સાડી સાથે નોજ પિન અને ગળામાં નેકલેસ પણ પહેર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ