બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / ભારત / Naib Saini to be new CM, swearing in at 5pm

BREAKING / નાયબ સિંહ સૈની બન્યાં હરિયાણાના મુખ્યમંત્રી, લોકસભા ચૂંટણી પહેલા ભાજપે ચોંકાવ્યાં

Hiralal

Last Updated: 02:31 PM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણામાં મનોહર લાલ ખટ્ટરના રાજીનામા બાદ નાયબ સિંહ સૈની નવા મુખ્યમંત્રી બન્યાં છે. હરિયાણામાં મનોહર લાલ ખટ્ટરના રાજીનામા બાદ નાયબ સિંહ સૈની નવા મુખ્યમંત્રી બન્યાં છે.

ભાજપે ફરી એક ચોંકાવી દીધાં છે. હરિયાણામાં મનોહર લાલ ખટ્ટરના રાજીનામા ભાજપે એમપી  નાયબ સિંહ સૈનીને સીએમ બનાવ્યાં છે. નાયબ સિંહ સૈની મંગળવારે સાંજે 5 વાગ્યે સીએમ પદના શપથ લેશે. 

એક સાંસદના રાજીનામા બાદ ખટ્ટર સરકારનું પતન 
રાજ્યમાં સૌથી મોટી રાજકીય ઉથલપાથલ વચ્ચે સીએમ મનોહર લાલ ખટ્ટરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમની સાથેના તમામ મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. ભાજપના એક સાંસદના રાજીનામાને કારણે રાજ્ય સરકાર જ સંકટમાં આવી ગઈ છે. 

કોણ છે નાયબ સિંહ સૈની
નાયબ સિંહ સૈની કુરુક્ષેત્રથી ભાજપ સાંસદ છે. સીએમ તરીકે તેમની સરપ્રાઈઝ એન્ટ્રી થઈ છે. તેઓ ઓબીસી સમાજના કદ્દાવાર નેતા છે. 

1.  નાયબ સિંહ સૈની કુરુક્ષેત્રથી ભાજપ સાંસદ છે.

2. ઓબીસી સમુદાય સાથે જોડાયેલા સૈનીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં હરિયાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું.

3. ભાજપ સાથે તેમનું જોડાણ 1996થી છે, જે સંગઠનાત્મક ભૂમિકાઓથી શરૂ થયું હતું અને પક્ષની અંદર વિવિધ મહત્વપૂર્ણ હોદ્દા પર આગળ વધ્યું હતું.

4. નાયબ સિંહ સૈની 2014માં પહેલી વાર નારાયણગઢ મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયાં હતા અને 2016માં હરિયાણા સરકારમાં મંત્રી બન્યાં હતા. 
તેમની મંત્રીપદની નિમણૂકનો સમાવેશ થાય છે.

5. 2019ની લોકસભા ચૂંટણીમાં, સૈનીએ કુરુક્ષેત્ર મતવિસ્તારમાંથી વિજય મેળવ્યો હતો. 

6. સૈની મનોહર લાલ ખટ્ટરના વિશ્વાસુ તરીકે ઓળખાય છે, અને વિધાનસભા જૂથના નેતા તરીકે તેમની નિમણૂકને ચૂંટણી અને જાતિના સંદર્ભમાં જોવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ