બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / nagaland minister temjen inma said about benefits of having small eyes

VIDEO / અમારી આંખો ભલે ઝીણી હોય, પણ તેમાં ગંદકી નથી હોતી: નાગાલેન્ડના મંત્રીએ મજાકમાં કર્યો જબરદસ્ત કટાક્ષ

Pravin

Last Updated: 12:45 PM, 10 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાગાલેન્ડના એક મંત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મંત્રી પોતાના ઝીણીની આંખોના ફાયદો ગણાવતા દેખાઈ રહ્યા છે.

  • નાગાલેન્ડના એક મંત્રીનો વીડિયો સો. મીડિયા પર વાયરલ
  • પૂર્વોત્તરના લોકોની ઝીણી આંખોને લઈને કરી કમેન્ટ
  • આસામના સીએમે વીડિયો શેર કરી વખાણ કર્યા

નાગાલેન્ડના એક મંત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મંત્રી પોતાના ઝીણીની આંખોના ફાયદો ગણાવતા દેખાઈ રહ્યા છે. મંત્રીનું નામ તેમઝેન ઈમના અલાંગ છે. આ વીડિયો આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ પોતાના ટ્વિટર હેંડલ પર શેર કર્યો છે. 

નાગાલેન્ડના ઉચ્ચ શિક્ષણ અને આદિવાસી બાબાતોના મંત્રી તેમઝેન ઈમના અલાંગ વીડિયોમાં મજાકના અંદાજામં કહેતા નજરે પડે છે કે લોકો કહે છે કે, પૂર્વોત્તરના લોકોની આંખો નાની હોય છે, મારી આંખો પણ ઝીણી છે. પણ અમે ખૂબ જ સારી રીતે જોઈ શકીએ છીએ. 

વીડિયોમાં તેમના દ્વારા કરવામાં આવેલા ટિપ્પણી બાદ તાળીઓનો ગડગડાટ સંભળાયો હતો. તેઓ આગળ કહેતા જણાય છે કે, ઝીણી આંખોના ફાયદા અનેક છે. ગંદકી આંખોમાં ઓછી ફેલાય છે. સાથે જ મંચ પર ઘણી વાર કાર્યક્રમ લાંબો થઈ જાય તો અમે સુઈ પણ શકીએ છીએ.

મંત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાનો વિષય બને છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આ વીડિયો ટ્વિટ કરતા લખ્યું છે કે, મારો ભાઈ ફુલ ફોર્મમાં છે. સાથે જ તેમણે તેમઝેન ઈમના અલાંગને ટેંગ પણ કર્યો છે. મંત્રીએ આ વીડિયોને ખુદ રિટ્વિટ કરતા કહ્યું કે, પૂર્વોત્તરનો અવાજ લોકો સુધી પહોંચાડવા માટે યુઝર્સે ધન્યવાદ આપ્યો હતો. 

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ