બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / myna said good morning in this loving way seeing you will also lose your heart

ક્યુટ વીડિયો / મેનાએ પ્રેમથી કહ્યું 'Good Morning....', VIDEO જોનારા લોકો થઇ ગયા ખુશ

Premal

Last Updated: 04:52 PM, 2 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેચર જ બ્યુટી છે, આ જ કારણ છે કે આ તમને ક્યારેય સરપ્રાઈઝ કરવામાં અસફળ થતી નથી. ઈન્ટરનેટ પર ઘણા એવા વીડિયો વાયરલ થતા હોય છે. જેને જોઇને પ્રકૃતિ વધારે સુંદર થવા લાગે છે. આજે અમે તમારી સાથે જે વીડિયો શેર કરી રહ્યાં છે તે તેનુ કડક ઉદાહરણ છે.

  • મેનાની ગુડ મૉર્નિગ સાંભળીને તમારી મૉર્નિગ ગુડ થઇ જશે
  • પાંજરામાં રહેલી મેના પ્રેમભર્યા અંદાજમાં કહી રહી છે 'ગુડ મોર્નિગ'
  • મેનાનો આ ક્યુટ અંદાજ જોઇને યુઝર્સ થયા ખુશ

મેનાની ગુડ મોર્નિગ તમારો દિવસ સારો બનાવશે

આ વીડિયોમાં મેનાના મોંઢામાંથી પ્રેમથી ગુડ મૉર્નિગ સાંભળીને ખરેખર તમારી મોર્નિગ ગુડ થઇ જશે.  મેના એક સુંદર અને મોસ્ટ ટૉકેટિવ પક્ષી છે. જેને સાંભળીને તમારું દિલ ખુશ થાય છે. આ એટલું પોઝીટીવ પક્ષી છે, જે કેદમાં રહીને તમારો દિવસ બનાવી શકે છે. મેનાનો આવો પ્રેમભર્યો વીડિયો આજે અમે તમારી સાથે શેર કરી રહ્યાં છે. જેને સાંભળીને તમારું દિલ ખુશ થઇ જશે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે મેના એક પાંજરામાં કેદ છે, તેમ છતા આ મેના ખૂબ પ્રેમભર્યા અંદાજમાં ગુડ મોર્નિગ કહેતા સંભળાઈ રહી છે. મેનાનો આ સુપર ક્યુટ ગુડ મોર્નિગ બોલવાનો અંદાજ જોઇને યુઝર્સ આનંદીત થઇ ઉઠ્યા છે. આ હૂનર માત્ર પ્રાણીઓ અને પક્ષીઓની પાસે જ હોઇ શકે છે. જે પોતે કેદમાં રહીને બીજાનો દિવસ બનાવે છે. 

બોલતી મેના પર યુઝર્સ વરસાવી રહ્યાં છે પ્રેમ 

સોશિયલ મીડિયામાં આ વીડિયોને લીજા નાયકના ફેસબુક એકાઉન્ટ પરથી શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું કે મેના પિંજરામાં રહીને પણ બધાને તેના ગુડ મોર્નિગથી ખુશ કરી રહી છે. ઈન્ટરનેટ પર મેનાનો આ ગુડ મોર્નિગ બોલતો વીડિયો યુઝર્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. તો જો તમારો મૂડ ખરાબ છે તો ખરેખર મેનાનો આ વીડિયો તમને ખુશ કરી દેશે. વીડિયો જોઇને એક યુઝરે લખ્યું, ખૂબ પ્રેમાળ ગુડ મોર્નિગ. તો અન્ય એક યુઝર્સે લખ્યું, આનાથી પ્યારી ગુડ મોર્નિગ મેં ક્યારેય સાંભળી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ