બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / સ્પોર્ટસ / Cricket / ms dhoni met with fans after practice session cancels due to amid coronavirus

VIDEO / IPL મોડી થતા ધોની ચેન્નાઇથી ઘર રવાના થયો, નિરાશ ફેન્સને આ રીતે કર્યા ખુશ

Juhi

Last Updated: 06:02 PM, 15 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ને એપ્રિલ 15 સુધી કોરોના વાયરસને કારણે સ્થગિત કરી દેવામાં આવી છે. આ કારણે IPL માટે પ્રેક્ટિસ કરવા ગયેલા ધોનીએ ચેન્નાઇથી પરત ઘરે જવાનો નિર્ણય કર્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધોનીના ચેન્નાઇ છોડવાના કારણે તેના ફેન્સની આંખોમાં પાણી આવી ગયા હતા. જોકે હવે ધોની ક્યારે પરત ફરશે તે અંગે કોઇ માહિતી સામે આવી નથી. 

ચેન્નાઇ સુપરકિંગ્સ (CSK) ના કેપ્ટન ચેન્નાઇની પરત જવાના નિર્ણય પર ટીમ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યુ છે. ટીમના ટ્વીટર હેન્ડલ પર ધોનીનો વીડિયો શૅર કરીને લખવામાં આવ્યુ છે કે, ''સર આ તમારું ઘર બની ગયું છે. થલા, ધોની પોતાની ગુફાને અલવિદા કહીને પરત જઇ રહ્યા છે.''

 

 

ઉલ્લેખનીય છે કે, 13મી સિઝનની શરૂઆત પહેલા ધોની પ્રેક્ટિસ માટે 2 માર્ચે ચેન્નાઇ પહોંચી ગયો હતો. ધોનીએ એક મહિના પહેલાથી જ ટૂર્નામેન્ટ માટે તૈયારી શરૂ કરી દીધી હતી. કેપ્ટન કૂલ બેટિંગની સાથે વિકેટકીપિંગ માટે પણ પ્રેક્ટિસ કરતો નજર પડ્યો હતો, જે તેના સ્વભાવથી વિપરિત છે.

નોંધનીય છે કે, આ પાછળનું કારણ ધોનીનું ટીમમાં કમબેક થાય તે માટે કરવામા આવી રહ્યુ છે. સામાન્ય રીતે ધોની નેટમાં વિકેટ કિપિંગ માટે પ્રેક્ટિસ કરતો જોવા મળતો નથી. 

તો બીજી તરફ BCCIએ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020ને કોરોનાવાઇરસના કારણે પોસ્ટપોન્ડ કરી છે. ટૂર્નામેન્ટ હવે 29 માર્ચની જગ્યાએ 15 એપ્રિલે શરૂ થશે. ફ્રેન્ચાઈઝને આ અંગે જાણકારી આપવામાં આવી છે. BCCIના એક અધિકારીએ એક ન્યુઝ ચેનલને કહ્યું કે, ટૂર્નામેન્ટ યોજાવવાની આ જ સાચી રીત છે. આ પહેલા કેન્દ્ર સરકારે 13 માર્ચથી 15 એપ્રિલ સુધી તમામ વિઝા રદ્દ કરી દીધા છે. માત્ર ડિપ્લોમૅટિક અને એમ્પ્લોયમેન્ટ વિઝાને જ મંજૂરી આપવામાં આવી છે. ખેલાડીઓને બિઝનેસ વિઝા મળે છે. તેવામાં તેઓ ભારત આવી શકે નહીં. 8 ટીમોના કુલ 60 વિદેશી ખેલાડીઓ 15 એપ્રિલ સુધી ભારત આવી શકશે નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ