બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / સ્પોર્ટસ / Cricket / MS Dhoni has earned the right to retire when he wants to: Ravi Shastri

નિવદેન / ધોનીના સંન્યાસ પર રવિ શાસ્ત્રીનું નિવેદન, 'માહી પાસે છે નિર્ણય લેવાનો પાવર'

Juhi

Last Updated: 01:12 PM, 27 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને લઇને નિવદેન આપ્યુ છે. રવિ શાસ્ત્રી  અનુસાર , ''15 વર્ષ દેશ માટે ક્રિકેટ રમનારા ધોનીને ખબર છે કે તેણે ક્યારે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો છે. ધોનીએ ભારતીય ક્રિકેટમાંથી જે કર્યુ છે તેના પરથી તેણે પોતાના સંન્યાસ અંગેનો નિર્ણય લેવાનો અધિકાર મેળવ્યો છે.''

  • જ્યારે ટીમની વાત આવે છે ત્યારે ધોની વિચાર રાખે છે: રવિ શાસ્ત્રી 
  • '15 વર્ષથી દેશ માટે રમી રહેલા ધોનીને ખબર છે કે તેને ક્યારે સંન્યાસ લેવાનો છે'

આ સિવાય એક ઇન્ટરવ્યૂમાં રવિ શાસ્ત્રીએ જણાવ્યુ કે, ''જ્યારે પણ ટીમની વાત આવે છે ત્યારે ધોની હંમેશા પોતાના આઇડિયા અને વિચાર રાખવા માટે તૈયાર રહે છે. હમણા થોડા સમય પહેલા જ રાંચી ટેસ્ટના છેલ્લા દિવસે ડ્રેસિંગ રૂમમાં આવ્યો અને તેણે શાહબાઝ નદીમની સાથે વાત કરી. જે ખેલાડી પોતાના હોમ ગ્રાઉન્ડમાંથી ડેબ્યૂ કરી રહ્યો હોય તેના માટે આનાથી વધારે મોટિવેશન કયું હોઇ શકે? એમ.એસ.ધોનીએ પોતાની રમતથી અધિકાર મેળવ્યો છે અને તે પોતે નિર્ણય કરી શકે છે કે ક્યારે રિટાયર થઇ શકે છે. હવે આ મુદ્દાનો અંત આવવો જોઇએ.''

મહેન્દ્ર સિંહ ધોની પર રવિ શાસ્ત્રીનું નિવેદન સિલેક્ટર્સથી અલગ છે. આ પહેલા BCCIના ચીફ સિલેક્ટર્સ એમ.એસ.કે પ્રસાદે કહ્યુ કે, ''હવે અમે ધોનીથી આગળ વધી ગયા છીએ, વર્લ્ડ કપ પછી અમે સ્પષ્ટ છીએ. આગામી વર્લ્ડ કપ માટે અમારું ધ્યાન માત્ર યુવાઓ પર છે.અત્યારે ધોની પછી પંત અમારો ફર્સ્ટ ચોઈસ કીપર છે. આગામી T-20 વર્લ્ડ કપ માટે અમારું પૂરું ધ્યાન પંત ઉપર જ છે.આ સમયે પંત સારું પ્રદર્શન કરી રહ્યો છે. બીજી તરફ સેમસન પણ મજબૂત રીતે પોતાની દાવેદારી રજૂ કરી રહ્યો છે. મને વિશ્વાસ છે કે તમે અમારા ભવિષ્ય માટે યુવાઓને તૈયાર કરવાના વિચારને સારી રીતે સમજી ગયા છો.''

ધોનીના સંન્યાસ લઇને કહ્યુ કે,''આ તેનો પોતાનો વ્યક્તિગત નિર્ણય છે. તે ઘરેલુ ક્રિકેટ રમે કે પછી નિવૃત્તિ લે, તે તેનો વ્યક્તિગત નિર્ણય છે. અમે ભારતીય ટીમ માટેનો રોડમેપ તૈયાર કરી ચૂક્યા છીએ.''

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ