બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

logo

PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ

logo

'આશા છે કે પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે': પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન

logo

ગાંધીનગરમાં લગ્નની લાંલચે લૂંટાયા 3 યુવકો

logo

મુંબઇમાં આજે PM મોદીનો મેગા રોડ શો

VTV / ભારત / more road accidents uttarakhand season more than 900 people lost their lives

એલર્ટ / 900 લોકોના મોત ! ફરવાની જાણીતી જગ્યાએ ભયાનક એક્સિડન્ટ, ચોખ્ખા હવામાનમાં પણ ભોગ

Hiralal

Last Updated: 05:31 PM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડમાં 2022ની સાલમાં રોડ એક્સિડન્ટમાં 900થી વધારે લોકોના મોત થયાં છે. ચોખ્ખા હવામાનમાં સૌથી વધારે મોતની ઘટનાઓ બની છે.

ગુજરાત સહિત આખા દેશમાંથી મોટી સંખ્યામાં લોકો દેવભૂમિ ફરવા જતાં હોય છે પરંતુ તાજેતરમાં સામે આવેલા આંકડાઓ હેરાન કરી મૂકે તેવા છે. ઉત્તરાખંડમાં 2022ના વર્ષમાં ઘણા એક્સિડન્ટમાં 900થી વધુ લોકોના મોત થયાં છે જે ધ્રુજાવી મૂકે તેવા છે. 

કેવી રીતે થયાં એક્સિડન્ટ 
ઉત્તરાખંડમાં વરસાદ, ધુમ્મસ, અને કરા પડવા તથા ખીણમાં વાહનો ખાબકવા જેવી ઘટના બની હતી પરંતુ સૌથી વધારે ચોંકાવનારી વાત એ છે કે જ્યારે હવામાન સ્વચ્છ અને સાફ હતું ત્યારે સૌથી વધારે એક્સિડન્ટ થયાં હતા. ખરાબ હવામાનમાં ઓછા એક્સિડન્ટ થયાં હતા. 2022ના આંકડાના આધારે કરવામાં આવેલા સર્વેના હાલમાં જ જાહેર થયેલા રિપોર્ટમાં આ તસવીર સામે આવી છે. 2022 માં 1674 માર્ગ અકસ્માતોના અભ્યાસ માટે, પરિવહન વિભાગે તેમને પાંચ કેટેગરીમાં વહેંચ્યા હતા. તેમાં જે આંકડા સામે આવ્યા છે તે પણ ઓછા ચોંકાવનારા નથી. સૌથી વધુ 1472અકસ્માતો એવા દિવસોમાં થયા હતા જ્યારે હવામાન ચોખ્ખું અને સૂર્યપ્રકાશવાળું હતું. આ અકસ્માતોમાં 917 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 1388 લોકો ઘાયલ થયા હતા.

વધુ વાંચો : લાશોથી ભરાયું તળાવ ! ગંગા સ્નાન માટે જઈ રહેલું ટ્રેક્ટર તળાવમાં ખાબકતાં 24 લોકોના મોત

સાફ હવામાનમાં પણ ટાળો ઓવરસ્પીડ 
ખરાબ હવામાનને કારણે, લોકો ઘણીવાર વાહન ચલાવવાનું ટાળે છે અથવા તો ખાસ સાવચેતી રાખે છે. જ્યારે વધુ લોકો સ્પષ્ટ હવામાન દરમિયાન તેમના ઘરની બહાર નીકળી જાય છે. આ સમય દરમિયાન વાહન ચલાવવામાં પણ બેદરકારી દાખવવામાં આવે છે. ઓવરસ્પીડ પણ આ અકસ્માતોનું એક મોટું કારણ છે. રાજ્યમાં થયેલા 1,674 અકસ્માતો પૈકી 1,325 અકસ્માતો પાછળ ઓવરસ્પીડિંગ કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે. આવી સ્થિતિમાં સારા હવામાન વખતે પણ ઓવરસ્પીડિંગ ટાળવું જોઈએ અને સાવચેતીથી વાહનો હાંકવા જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ