ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Morbi unique Holi celebration marriage of Holika with the demon

વીડિયો / આ ગામમાં ધૂળેટીના દિવસે કરવામાં આવે છે અનોખી ઉજવણી, રાક્ષસની સાથે થાય છે હોલિકાના લગ્ન

Published By: Dhruv

Last Updated: 07:55 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીમાં હોલીકાના લગ્ન કરાવવામાં આવે છે. જે જોવા માટે તમારે સતવારા સમાજના આયોજનમાં ભાગ લેવો પડશે. હોળીના દિવસે માટીમાંથી હોલિકા કે જેમને વેણી માંનું નામ દેવામાં આવે છે તેમની પ્રતિમા બનાવવામાં આવે છે. જે બાદ તેના ધામધુમથી લગ્ન કરાવવામાં આવે છે.

ADVERTISEMENT

 

 

ધૂળેટીના દિવસે લગ્ન થતાં હોય તેવું તમે કોઈ જગ્યાએ જોયું નહીં હોય. પરંતુ મોરબીમાં હોલીકાના લગ્ન કરાવવામાં આવે છે. જે જોવા માટે તમારે  સતવારા સમાજના આયોજનમાં ભાગ લેવો પડશે. હોળીના દિવસે માટીમાંથી હોલિકા કે જેમને વેણી માંનું નામ દેવામાં આવે છે તેમની પ્રતિમા બનાવવામાં આવે છે. જે બાદ તેના વાડી વિસ્તારમાં રહેતા લોકો દ્વારા ધામધુમથી લગ્ન કરાવવામાં આવે છે. મોરબી શહેરની આસપાસના વિસ્તારમાં આવેલા વાડી વિસ્તારોમાં ધામધૂમ અને શ્રધ્ધા પૂર્વક હોળી ધુળેટીના તહેવારમાં હોલીકાના લગ્ન કરાવવામાં આવે છે. વાડી વિસ્તારમાં રહેતા લોકો માટીમાંથી બે પુતળા બનાવે છે. હોલિકા રાક્ષસ કુળની હતી માટે તેના રાક્ષસની સાથે હોલિકાના લગ્ન કરાવવામાં આવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Holi 2024 holi celebration morbi morbi news ગુજરાતી સમાચાર મોરબી હોળી હોળી 2024 holi 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ