આગાહી / ભારે વરસાદની આગાહીને પગલે તંત્રએ દરિયા કિનારે જાહેર કર્યુ અલર્ટ, આ જિલ્લાઓ માટે આગામી દિવસ ભારે

monsoon 2020 rain in gujarat weather forecast 9th to 12th august

રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી સામે આવી છે.   9 ઓગસ્ટથી પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાશે. જેને પગલે દરિયા કિનારે માછીમારો માટે વોર્નિંગ આપવામાં આવી છે. અને દરિયાકાંઠાના બંદરો માટે 3 નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ