બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / સ્પોર્ટસ / Cricket / mohammed shami may become actor in his biopic film after retirement

સ્પોર્ટ્સ / શું મોહમ્મદ શમી ક્રિકેટ જગત છોડી ફિલ્મી દુનિયામાં કરશે એન્ટ્રી? આપ્યું ચોંકાવનારું નિવેદન

Arohi

Last Updated: 09:09 AM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cricketer Shami Biopic: ક્રિકેટ છોડ્યા બાદ મોહમ્મદ શમી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી શકે છે. શમીએ નિવેદન આપતા જણાવ્યું કે તે પોતાની બાયોપિકમાં કામ કરી લેશે.

  • હાલ ઈજાના કારણે બ્રેક પર છે મોહમ્મદ શમી 
  • શું ક્રિકેટ છોડી ફિલ્મી દુનિયામાં શમી કરશે એન્ટ્રી? 
  • આપ્યું ચોંકાવનારું નિવેદન

ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઈજાના કારણે બ્રેક પર છે. આ ઈજાના કારણે 33 વર્ષના મોહમ્મદ શમી હાલ ભારત-ઈંગ્લેન્ડની વચ્ચે ચાલી રહેલી ઘરેલૂ ટેસ્ટ સીરિઝથી બહાર ચાલી રહ્યા છે. પરંતુ આ વચ્ચે સમીએ એક ઈન્ટરવ્યૂમાં ભવિષ્યને લઈને બાયોપિક ફિલ્મને લઈને વાત કરી છે.  

બાયોપિક બનવાને લઈને આપ્યો જવાબ
હકીકતે એવી ખબર સામે આવી હતી કે શમીની બાયોપિક ફિલ્મ આવવાની છે. જોકે તેમાં એક્ટર કોણ હશે. તેનો ખુલાસો નથી થયો. પરંતુ હવે શમીએ પોતાની બાયોપિકના સવાલ પર જવાબ આપ્યો છે. શમીએ કહ્યું- હાલ તો નહીં પરંતુ ભિષ્યમાં જરૂર બનશે. 

કોણ હશે એક્ટર? 
જ્યારે શમીને પુછવામાં આવ્યું કે જ્યારે તેમની બાયોપિક બનશે તેમાં એક્ટર કોણ હશે?  તેના પર શમીએ હસીને જવાબ આપ્યો- હું પોતાની બાયોપિકમાં પોતે એક્ટિંગ કરીશ. કારણ કે ત્યારે મારી પાસે કોઈ કામ નહીં હોય. 

વધુ વાંચો: બૂમ બૂમ બુમરાહ: ક્રિકેટ જગતનો સૌથી બેસ્ટ બોલર બન્યો જસપ્રીત, ICC ટેસ્ટ રેન્કિંગમાં અવલ્લ, બનાવ્યો આ રેકોર્ડ

સ્ટાર ફાસ્ટ બોલર શમીએ અત્યાર સુધી ભારતીય ટીમ માટે 64 ટેસ્ટ, 101 વનડે અને 23 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ