બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / બિઝનેસ / Modi government will pay interest on interest to bank

ખુશખબર / સરકાર આપશે આ ભેટ, આટલા મહિનાના બેંકના હપ્તાના વ્યાજ પરના વ્યાજની ચૂકવણી સરકાર કરશે

Dharmishtha

Last Updated: 08:33 AM, 22 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસની મહામારીને કારણે લોકોને લોન ચૂકવવામાં મૂશ્કેલી પડી રહી છે. તેમજ તેમને લોનના હપ્તાને ચૂકવવામાં રાહતમાં વ્યાજ પર વ્યાજની ચૂકવણીમાં રાહત આપશે. આર્થિક બાબતો પર કેબિનેટ સમિતિએ આ દરમિયાન બેંકના માસિક હપ્તાના વ્યાજ પર વ્યાજને ચૂકવવાનો નિર્ણય કર્યો છે. જોકે હજું પણ આ મામલો સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે. જેથી સરકાર આ અંગેની પહેલી માહિતી સરકાર કોર્ટને જ આપશે.

  • સરકાર આ અંગેની પહેલી માહિતી સરકાર કોર્ટને જ આપશે
  • સરકારે વ્યાજ પર વ્યાજને ચૂકવવાનો નિર્ણય કર્યો છે
  •  સરકારને લગભગ 5500 કરોડનો બોઝો પડશે

નિર્ણય મુજબ સરકાર સિલેક્ટેડ કેટેગરીની લોનમાં છ મહિનામાં વસૂલવામાં આવેલા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાધારણ વ્યાજના ગેપ એટલે કે વ્યાજ પર વ્યાજની રકમની ચૂંકવણી પોતે કરશે.

સરકારી સૂત્રોના જણાવ્યાનુંસાર, એમએસએમઈ, એજ્યુકેશન, હોમ, ક્રેડિટ કાર્ડ, વાહન અને પર્સનલ લોન જેવી લોનની કેટેગરીમાં આમાં આવશે.વ્યાજ પર વ્યાજની ચૂકવણીથી સરકારને લગભગ 5500 કરોડનો બોઝો પડશે.

કોરોના વાયરસના સંક્રમણના કારણે આરબીઆઈએ એક માર્ચથી લઈને 31 ઓગસ્ટ સુધી મોરેટોરિયમ સમય લાગુ કર્યો હતો. એટલે કે આ દરમિયાન જો પૈસાની તંગીના કારણે જો કોઈ ઈએમઆઈ ન ચૂકાવી શકે તો તેને ડિફોલ્ડર્સ માનવામાં ન આવે.

જોકે આ દરમિયાન ન ચૂકવવામાં આવેલા ઈએમઆઈ પર બેંક ગ્રાહકો પાસેથી વ્યાજ વસૂલવાનું શરુ કર્યુ હતુ. આની વિરુદ્ધ અનેક ગ્રાહકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનવણી ચાલી રહી છે. સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે એમએસએમઈ અને પર્સનલ લોન મળીને ફક્ત 2 કરોડ રુપિયા સુધીનું ચ્રક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ