બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / ગુજરાત / વડોદરા / Minister Rajendra Trivedi was seen dancing during Ganesh Visaran

વડોદરા / ગણેશ વિસર્જન દરમિયાન ડાન્સ કરતા નજરે પડ્યા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, Video થયો વાયરલ

Kishor

Last Updated: 05:55 PM, 12 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં ગણેશ વિસર્જન યાત્રામાં ડીઝેના તાલે ડાન્સ કરતા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનો વીડિયો વાયરલ થયો છે.

  • વડોદરામાં મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનો વીડિયો વાયરલ
  • ગણેશ વિસર્જનના પ્રસંગમાં ડાન્સ કરતા વીડિયો વાયરલ
  • મહેતા પોળ યુવક મંડળના ગણેશ વિસર્જન યાત્રામાં કર્યો હતો ડાન્સ

વડોદરા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનો ડાન્સ કરતો વીડિયો વાયરલ  થયો છે. મહેતા પોળ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની વિસર્જન યાત્રામાં મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી જોડાયા હતા. જ્યાં કાયદા અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો તથા આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગણેશ વિસર્જન વેળાએ દર્શન અને પૂજન અર્ચન બાદ ઢોલ, નગારા અને ડીઝેના તાલે ડાન્સ કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.આ તકે જેમાં 'વાતો કરે વાયડા કરી બતાવે ભાયડા' ગીતના ચાલે ડાન્સ કરતાં મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જુઑ વીડિયો... 

અગાઉ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ ડાન્સ કરતા જોવા મળ્યા હતા 
મહત્વનું છે કે આશરે એક માસ અગાઉ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો નૃત્ય કરતો વિડીયો વાયરલ થયો હતો. આદિવાસી દિવસ નિમિત્તે વાઘોડિયાની મુખ્ય બજારમાં તીરકામઠા સાથે મધુ શ્રીવાસ્તવે આદિવાસી નૃત્ય પણ કર્યું હતું. જે વેળાએ હાથમાં તીરકામઠું પકડી નૃત્ય કરતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થયો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ