બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / Milk is associated with auspicious and inauspicious omens

શુકન શાસ્ત્ર / ઉકળતા દૂધનું વાસણમાંથી ઉભરાઇ નીચે પડવું કેમ માનવવામાં અપશુકન, મળે છે આ અશુભ સંકેત, આવું થાય તો થઈ જજો સાવધાન

Kishor

Last Updated: 12:24 AM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દૂધને શુભ અને અશુભ સંકેતો સાથે સરખાવવામાં આવે છે. શકુન શાસ્ત્ર અનુસાર ઉકળતું દૂધ છલકાઈને જમીન પર પડે તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

  • લોકોમાં શકુન અપશકુન મામલે અનેક માન્યતાઓ
  • દૂધને શુભ અને અશુભ સંકેતો સાથે સરખાવવામાં આવે છે
  • દૂધ છલકાઈને જમીન પર પડે તો તે ખૂબ જ અશુભ 

આજના સમયમાં પણ શકુન અપશકુન મામલે અનેક માન્યતાઓ પ્રવર્તે છે. શકુન શાસ્ત્ર અનુસાર મનુષ્ય જીવનમાં જે કાંઈ નાની-નાની બાબતો બને છે તે મોટું મહત્વ ધરાવે છે. શકુન શાસ્ત્રમાં ઘણી એવી વસ્તુઓ છે જેને શુભ માનવામાં આવે છે તો કેટલીક એવી વસ્તુઓ છે જેને અશુભ માનવામાં આવે છે. જેમાં ખાસ દૂધને શુભ અને અશુભ સંકેતો સાથે સરખાવવામાં આવે છે. શકુન શાસ્ત્ર અનુસાર ઉકળતું દૂધ છલકાઈને જમીન પર પડે તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ત્યારે આવો જાણીએ વિસ્તારથી! ચંદ્રનો કારક ગણાતું દૂધ જો વારંવાર ઉભરાય તો ઘરમાં ચંદ્ર દોષ શરૂ થવાના ચાન્સ વધે છે અને ઘરમાં અશુભ ઘટનાઓ બનવા લાગે તેવું જણાવાયું હોય છે. 

હાર્ટથી લઈને હાડકાંને હેલ્ધી રાખે છે દૂધ, સ્વાસ્થ્ય માટે કેમ છે જરૂરી, જાણી  લો 5 ફાયદા world milk day 2023: know 5 benefits of drinking milk daily



ગેસ પર ઉકાળવામાં આવતા દૂધને ઉભરાવાને લઈને ચંદ્ર દોષ ની માન્યતા છે અને તેના કારણે ઘરમાં હંમેશા તાણખેંચ જોવા મળતી હોય છે. આવું કરવાથી પરિવારના સભ્યોની માનસિક સ્થિતિ પણ બગડતી હોય છે. વધુમાં પ્રગતિ અટકી જવા સહિતના અનેક આર્થિક જોખમ પણ જોવા મળતા હોય છે. 

વજન વધારવા માટે દૂધની સાથે આ પાંચ વસ્તુઓનું કરો સેવન, શરીર બની જશે સુડોળ  અને તંદુરસ્ત/ Weight Gain Tips drink milk with these healthy food


અગ્નિને મંગળનો કારક અને દૂધને ચંદ્નનો કારક કહેવામાં આવે છે. મંગળ અને ચંદ્રને એકબીજાના વિરોધી માનવામાં આવે છે. ઉકળતું દૂધ વારંવાર ઢોળવાથી પરિવારમાં ઝઘડાની સ્થિતિ સર્જાય છે. ચંદ્ર અને મંગળના મળવાથી ઘરમાં ગરીબી આવવા લાગે છે.


મોટા ભાગે દૂધ ઢોળાવુ એ સામાન્ય બાબત છે પરંતુ આ બાબત અમુક વખતે વાસ્તુદોષ તરફ પણ ઈશારો કરે છે. જેથી સુખ-સમૃદ્ધિ નથી રહેતી અને હંમેશા પૈસાની અછત રહે છે. જો ઘરનો કોઈ સભ્ય કોઈ ખાસ  કામ માટે બહાર જતા હોય ત્યારે  ગેસ પરનું દૂધ ઉકળીને નીચે પડતું હોય તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે. આ દરમિયાન શક્ય હોય તો કામ અટકાવી દેવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ