બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / mi days on amazon upto rs 6500 discount on mi products

સેલ / Amazon Mi Days: xiaomiની પ્રોડક્સ પર મેળવો રૂ. 6500 સુધીનું ડિસ્કાઉન્ટ

vtvAdmin

Last Updated: 09:56 PM, 15 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇ-કોમર્સ કંપની એમેઝોને પોતાના પ્લેટ ફોર્મ પર Mi Days જાહેર કર્યું છે. આ સેલ આજથી શરૂ થયો છે અને 19 મે સુધી ચાલશે.

ઇ-કોમર્સ કંપની એમેઝોને પોતાના પ્લેટ ફોર્મ પર Mi Days જાહેર કર્યું છે. આ સેલ આજથી શરૂ થયો છે અને 19 મે સુધી ચાલશે. 4 દિવસ ચાલનાર આ સેલમાં Miની પ્રોટક્ટ્સ, સ્માર્ટફોન્સ, ઇયર ફોન્સ પર 6500 રૂપિયાનું ડિસ્કાઉન્ટલ ઓફર કરવામાં આવી રહ્યો છે. ICICI બેન્કના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા પર 1500 રૂપિયા સુધીનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે. 

redmi 6A

આ સ્માર્ટફોન એમેઝોન પર 5999 રૂપિયામાં મળી રહ્યો છે. ફોનની અસલી કિંમત 6999 રૂપિયા છે.  સ્માર્ટફોનમાં 2GB રેમ અને 16 GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. 

redmi y2

16 MP ફ્રન્ટ કેમેરા વાળા આ ફોનમાં 3500 રૂપિયાનું ડિસકાઉન્ટ મળી રહ્યું છે. ફોનમાં 3GB મોડલ 7999 રૂપિયા અને 4GB રેમ વેરિયન્ટ 9999 રૂપિયામાં મળી રહ્યું છે.

redmi 6 pro

સ્માર્ટફોન 3GB+32GB અને 4GB+64GB ઓપ્શનમાં મળી રહ્યો છે. આ બંને વેરિએન્ટની કિંમત 8999 રૂપિયા અને 9999 રૂપિયામાં છે. 

redmi note 5 pro

આ સ્માર્ટફોન 10999 રૂપિયામાં ખરીદી શકાય છે્. તેની કિંમત 4GB+64GB વેરિયન્ટની છે. જ્યારે 6GB રેમ વેરિયન્ટની કિંમત 11999 રૂપિયાની છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ