બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / સુરત / Mass suicide of family in Surat Limbayat shocked

તપાસ શરૂ / સુરતમાં પત્ની-પુત્રને ઝેર પીવડાવી પિતાએ ખાધો ગળેફાંસો, મરતા પહેલા વીડિયો પણ બનાવ્યો, કારણ અકબંધ

Vishal Khamar

Last Updated: 01:41 PM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતનાં લિંબાયતમાં સામૂહિક આપઘાતની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી. પરિવારનાં સભ્યો દ્વારા સામૂહિક આપઘાતની જાણ અન્ય સભ્યોને થતા પરિવારજનોમાં શોકનું મોજું વ્યાપી જવા પામ્યું હતું. પોલીસે આપઘાતનાં કારણોને લઈ તપાસ શરૂ કરી છે.

સુરતનાં લિંબાયત વિસ્તારમાં આવેલ રુસ્તમ પાર્ક વિસ્તારમાં પતિ-પત્નિ તેમજ બાળક દ્વારા સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યાર એક જ પરિવારનાં ત્રણ સભ્યો દ્વારા આપઘાત કરી લેતે સગા-સબંધીઓમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું. ત્યારે પોલીસે આ સમગ્રા બાબતે ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી છે. આપઘાતના કારણોને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. 

મૃતક ના નામ

  • સોમેશ ભીક્ષાપતી ઝીલ્લા (ઉ.વર્ષ.40)
  • અંબિકા ઊર્ફે નિર્મલા સોમેશ ઝીલ્લા (ઉ.વર્ષ.28 વર્ષ)
  • ઋષિ સોમેશ (ઉ.વર્ષ. 7)

એક જ પરિવારનાં ત્રણ સભ્યોએ આપઘાત કર્યાઃ પિનાકિન પરમાર (ડીસીપી, સુરત)
આ બાબતે ડીસીપી પિનાકિન પરમારે જણાવ્યું હતું કે,  લીંબાયત વિસ્તારમાં આવેલ રૂસ્તમ પાર્ક વિસ્તારમાં રહેતા એક જ પરિવારનાં 3 સભ્યોએ આપઘાત કર્યો છે. ત્યારે આ બાબતે પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ત્રણેય મૃતદેહને પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી છે. 

વધુ વાંચોઃ ઘરમાં આગ લાગતા સુરતના કોર્પોરેટરના પુત્રનું મોત, દુર્ઘટના સમયે ઘરમાં 7 લોકો હતા ઉપસ્થિત

મૃતકે આપઘાત પહેલા તેલુગુ ભાષામાં વીડિયો પણ બનાવ્યો
સોમેશે કોઈ અગરમ્ય કારણોસર દીકરા અને પત્નિની હત્યા કર્યા બાદ તેણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેમજ ઘરમાં તપાસ દરમ્યાન એક ચિઠ્ઠી પણ મળી આવી હતી. તેમજ એક મોબાઈલ પણ મળી આવ્યો છે. જેમાં સોમેશે આપઘાત પહેલા વીડિયો પણ બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. મૃતક દ્વારા તેઓની માતૃભાષા તેલુગુમાં વીડિયો બનાવ્યો હતો. ત્યારે આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તેમજ મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ