બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / maruti suzuki launched new wagon r cng car

ઓટોમોબાઈલ / Maruti આ લોકપ્રિય કાર હવે CNG વર્ઝન સાથે, કિંમત જાણીને આજે જ બુક કરાવી લેશો

Parth

Last Updated: 08:17 PM, 14 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મારુતિ કંપનીએ સીએનજીમાં વધુ એક કાર લોન્ચ કરી છે. સામાન્ય પરિવારમાં ખૂબ લોકપ્રિય વેગન-આરને સીએનજી વેરીયંટમાં લોન્ચ કરવામાં આવી છે. આ પહેલાં ઓલ્ટો અને અર્ટીગા પણ લોન્ચ કરવામાં આવી હતી. મારુતિની કાર સીએનજીમાં આવતા હવે કાર ખરીદનાર વ્યક્તિઓને સીએનજી વેરીયંટમાં સારી કાર મળી રહેશે. કંપનીએ દાવો કર્યો છે કે ઓલ્ટો સીએનજીમાં લગભગ 32 કિમી/કિલોની માઈલેજ આપશે.

  • 5.32 લાખ રૂપિયાની WagonR BS6 S-CNG લોન્ચ
  • આ કાર કંપનીની મિશન ગ્રીન મીલીયનનો હિસ્સો
  • આ પહેલાં ઓલ્ટો અને આર્ટીગા લોન્ચ કરવામાં આવી હતી

મોટી કાર કંપની મારુતિએ CNG લાઈન અપ વધારવા માટે આજે WagonR BS6 S-CNG લોન્ચ કરી દીધી. કંપનીએ કાર 5.32 લાખ રૂપિયાના પ્રાઈસ ટેગ સાથે લોન્ચ કરી છે. આ કંપનીનું ત્રીજું મોડલ છે જે કંપનીએ CNGમાં લોન્ચ કર્યું છે.

વેગન આર સીએનજી મોડલમાં 1 લીટર થ્રી સીલીન્ડર પેટ્રોલ એન્જીન સાથે આવે છે જે 58bhp પાવર અને સીએનજી સાથે 81bhp પાવર આપે છે. સીએનજીમાં 78Nmનું ટોર્ક જયારે પેટ્રોલમાં 113Nm ટોર્ક જનરેટ થાય છે. કંપનીએ આ ત્રીજું મોડલ છે જે સીએનજીમાં લોન્ચ કરવામાં આવી છે. આ પહેલાં Alto 800 અને Ertiga MPV ને સીએનજીમાં લોન્ચ કરવામાં આવી હતી. આ કાર કંપનીની મિશન ગ્રીન મીલીયનનો હિસ્સો છે જેની ઘોષણા કંપનીએ ઓટો એક્સ્પોમાં જ કરી હતી. 

આ પહેલાં ઓલ્ટો અને આર્ટીગા લોન્ચ કરવામાં આવી હતી. ઓલ્ટોના બે વેરીયંટમાં LXI અને LXI (O)ના ઓપ્શન આપવામાં આવ્યા છે. જેની કિંમત 4.32 લાખ અને 4.36 લાખ રૂપિયા છે. કંપનીએ દાવો કર્યો છે કે ઓલ્ટો સીએનજીમાં લગભગ 32 કિમી/કિલોની માઈલેજ આપશે. 

બીજી પોપ્યુલર કર આર્ટીગાની વાત કરીએ તો તેને પણ સીએનજી સાથે લોન્ચ કરવામાં આવી છે જેની એક્સ શો રૂમ કિંમત 8.95 લાખ રૂપિયા છે. ગયા વર્ષે જ Maruti Ertiga CNGને બજારમાં ઉતારવામાં આવી હતી. હવે આ કારને BS 6માં અપગ્રેડ કરવામાં આવી છે. બીએસ 4 કરતા બીએસ કારની કિંમત 7 હજાર રૂપિયા વધુ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ