બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / manish-doshi-statement

NULL / હાર્દિક જીગ્નેશ અલ્પેશ ત્રણેય યુવાનોને છે ત્રિદેવ જેવા: કોંગ્રેસ પ્રવક્તા મનીશ દોશી

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયા હતા. અલ્પેશ ઠાકોરના પિતા અને કોંગ્રેસ કાર્યકર ખોડાજી ઠાકોરે આનંદ વ્યકત કર્યો હતો. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ગુજરાતના ત્રણેય આંદોલનકારી યુવાનોને ત્રિદેવ સાથે સરખાવ્યા હતા અને તેમના કોંગ્રેસમાં જોડાવાથી ગુજરાતને યુવાશક્તિનો લાભ મળશે તેમ જણાવ્યું હતું. 
 
  • અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાતાં ઠાકોર સમાજમાં આનંદની લાગણી
  • અલ્પેશ ઠાકોરના પિતા ખોડાજી ઠાકોરે આનંદ વ્યક્ત કર્યો
  • કોંગ્રેસ પ્રવક્તા મનીશ દોશીએ ત્રણેય યુવાનોને ત્રિદેવ સાથે સરખાવ્યા
  • ગુજરાતને હવે યુવાશક્તિનો મળશે લાભ:મનીશ દોશી

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ