બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / વિશ્વ / man making lipstick out of used syringe and cactus video viral

આશ્ચર્ય / ભારે કરી! નકામી સિરિંજનો ઉપયોગ કરી આ શખ્સ બનાવે છે Lipstick, Shocking Video વાયરલ

Premal

Last Updated: 07:53 PM, 15 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીડિયોમાં એક માણસ ઉપયોગમાં લીધેલી સીરિન્જ, કૈક્ટ્સ અને તેલમાંથી લિપસ્ટિક બનાવે છે. લિપસ્ટિક બનાવવાની આ અનોખી રીતને જોઇને યુઝર્સ હેરાન થયા છે.

  • માણસે સીરિન્જ, કૈક્ટ્સ અને તેલમાંથી લિપસ્ટિક બનાવી
  • લિપસ્ટિક બનાવવાની અનોખી રીતને જોઇને યુઝર્સ થયા હેરાન
  • માણસે તૈયાર થયા બાદ પોતાના હોઠ પર લિપસ્ટિક લગાવી

માણસે ઉપયોગમાં લીધેલી સિરિન્જમાંથી બનાવી લિપસ્ટિક

સોશિયલ મીડિયામાં નિરંતર બની રહેલા યુઝર્સ સારી રીતે જાણે છે કે ઈન્ટરનેટ પર તમામ એવા વીડિયો રહેલા છે, જે ખૂબ ગજબ અને ભયંકર હોય છે. આ વાતને સાબિત કરવા માટે આ વીડિયો અસરકારક રહેશે. વીડિયોમાં જોઇ શકાય છે કે લિપસ્ટિક બનાવવા માટે આ માણસે પહેલા ઉપયોગમાં લીધેલી સીરિન્જને સ્ટરલાઇઝ કરી અને પછી સોયને કાપીને અલગ કરી નાખી. ત્યારબાદ મોટા-મોટા કૈકટ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી લાલ રંગની સામગ્રીને થોડુ તેલ અને પાણીની સાથે ઉકાળી. તમામ પ્રક્રિયાઓ બાદ આ માણસ તૈયાર કરેલા ઘોલને સીરિન્જમાં ભરી દે છે. એટલું જ નહીં, જામ્યા બાદ તૈયાર લિપસ્ટિકને તે પોતાના હોઠ પર લગાવીને બતાવે પણ છે. આ આખી પ્રક્રિયાને જોઇને યુઝર્સ હેરાન છે. 

8.6 મિલિયનથી પણ વધુ વખત જોવામાં આવ્યો

આ વીડિયોને ટ્વિટર પર 'Screamer Jim'  નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને એક કેપ્શન પણ આપવામાં આવ્યું છે, જેમાં લખ્યું છે, "Not in 100 years could you guess where this is going". આ વાયરલ વીડિયોને 8.6 મિલિયનથી પણ વધુ વખત જોવામાં આવ્યો છે અને 313K યુઝર્સે વીડિયોને પસંદ પણ કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ