બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / man 7 wives-says-i-have-special-talent-flirting-women

પ્રેમનો પારંગત / ઓ ત્તારી ! છોકરીઓ પટાવી-પટાવીને થાક્યો શખ્સ, જાદુથી કરી મૂકી 'કામાયુક્ત', 7ને બનાવી ઘરવાળી

Hiralal

Last Updated: 06:32 PM, 9 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થાઈલેન્ડના એક શખ્સે દાવો કર્યો છે કે તેની અંદર છોકરીઓને પ્રેમમાં પાગલ કરી દેવાની સૂઝ છે અને તેને કારણે તેણે ઘણી છોકરીઓ સાથે લફરાવાળી કરી અને સાતને પત્ની પણ બનાવી લીધી.

  • થાઈલેન્ડમાં એક પતિ સાત પત્નીઓ સાથે રહે છે
  • સાતેય સાત પત્નીઓની વચ્ચે કદી પણ નથી થતો ઝગડો
  • છોકરીઓને પ્રેમમાં પાગલ કરી દેવાની મારામાં છે માસ્ટરી 
  • વાપરું છું એવો જાદુ કે છોકરીઓ થઈ જાય છે પ્યારમાં પાગલ 

લગ્ન વગર ચાલે નહીં પરંતુ એક લગ્નજીવનમાં એક પત્નીને પણ જાળવી રાખવી લોઢાના ચણા ચાવવા સમાન હોય છે ત્યારે જો કોઈ વ્યક્તિ એક નહીં સાત-સાત પત્નીઓ સાથે એકદમ સારી રીતે રહેતો જોવા મળે તો તે ચમત્કાર જ ગણી શકાય. 

સાત પત્નીઓના કુલ 9 બાળકો
થાઈલેન્ડમાં એક પુરુષ છે, જેને સાત પત્નીઓ છે. નવાઈની વાત તો એ છે કે આ સાત પત્નીઓ પોતાના પતિ સાથે એક જ ઘરમાં સાથે રહે છે. સાત પત્નીઓવાળા પુરુષનો દાવો છે કે તેનામાં એવા ગુણ છે જે મહિલાઓને તેના પ્રેમમાં પાગલ બનાવી દે છે. આ વ્યક્તિને સાત પત્નીઓના કુલ 9 બાળકો છે. આ વ્યક્તિએ જે 7 મહિલાઓ સાથે લગ્ન કર્યા છે તેમાં મોટાભાગની એવી મહિલાઓ છે જેમને તે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અથવા મિત્રોના માધ્યમથી મળ્યો હતો.થાઈલેન્ડના નખમ પથમ પ્રાંતમાં રહેતા નટ્ટાપોંગ છાબલેમની ઉંમર 34 વર્ષ છે.

ફ્લર્ટ કરવામાં એટલો પારંગત કે છોકરીઓ થઈ જાય છે પ્રેમમાં પાગલ

છાબલેમનો દાવો છે કે તે ફ્લર્ટ કરવામાં એટલો પારંગત છે કે છોકરીઓ તેના પ્રેમમાં પાગલ થઈ જાય છે. છાબલેમની ઉંમર 34 વર્ષ છે. વ્યવસાયે સેલ્સમેન હાલમાં તેની પત્નીઓ અને 9 બાળકો સાથે એક જ મકાનમાં રહે છે. ઘણા લગ્નો વિશે વાત કરતાં છેબલેમે કહ્યું, "હું ખૂબ ફ્લર્ટ કરું છું. મારામાં એવા ગુણો છે જે સ્ત્રીઓને મારા પ્રેમમાં પાગલ બનાવે છે. હું જુદી જુદી સ્ત્રીઓ સાથે છુપાવી શકતો નથી, તેથી મારી બધી પત્નીઓ સાથે રહે છે.

7 પત્નીઓને જુદી જુદી રીતે પટાવી

થાઈલેન્ડના આ શખ્સનો દાવો છે કે તેણે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર આ સાત પત્નીઓને પટાવી હતી. જોકે તે દરેકને તેની અગાઉની પત્ની વિશે વાત કરતો, એક રીતે તે ચોરી છુપીથી છીનાળવા કરતો નથી પરંતુ જાહેરમાં પત્નીઓને તેની ગર્લફ્રેન્ડ વિશે જણાવી દે છે. તેનો દાવો છે કે આજ દિન સુધી એક પણ છોકરીએ તેની પ્રેમની પ્રપોઝલ ઠુકરાવી શકી નથી કારણ કે તેની અંદર પ્રેમનો જાદુ છે જેેને કારણે છોકરીઓ ગાંડી થઈ જાય છે. મજાની વાત એ છે કે શખ્સ હવે લફરાં કરી કરીને થાકી ગયો છે અને તેને હવે આરામ કરવો છે એટલે કે તેણે સાત છોકરીઓને પત્ની બનાવીને ઘર માંડી દીધું. હવે તેણે છોકરીઓને પટાવવાનું બંધ કર્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ