બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / Make A Detox Foot Soak At Home to Flush Toxins

ફાયદાકારક / શરીરના હાનિકારક તત્વો દૂર કરી બોડીને ભરપૂર એનર્જી આપશે આ 1 ઉપાય, બધાં માટે છે લાભકારી

Noor

Last Updated: 05:53 PM, 8 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુંદર દેખાવા માટે જે રીતે આપણે શરીરની બહારથી સફાઈ કરીએ છીએ તે જ રીતે સ્વસ્થ રહેવા માટે શરીરની અંદરથી સફાઈ કરવી પણ જરૂરી છે. શરીરમાં રહેલાં હાનિકારક તત્વો એટલે કે ટોક્સિન્સ બહાર નીકળવાની ક્રિયાને ડિટોક્સીફિકેશન કહેવાય છે. જેથી આજે અમે તમને ફુટ ડિટોક્સ ટેક્નિક અને તેને કરવાની રીત વિશે જણાવીશું.

કેમ જરૂરી છે બોડી ડિટોક્સ

ખરાબ ખાનપાન, ધૂમ્રપાન અને દારૂનું સેવન કરવાથી બોડીમાં ટોક્સિન્સ વધી જાય છે. જેના કારણે અનિદ્રા, તણાવ, ખીલ, આળસ, વજન વધવું, ડિપ્રેશન, ખરાબ પાચન અને મગજમાં નબળાઈ જેવી સમસ્યાઓ થઈ શકે છે. જેથી આ હાનિકારક તત્વો બોડીમાંથી કાઢવા જરૂરી છે. તેનાથી તમે તરોતાજા અને એનર્જેટિક ફીલ કરશો. 

શું છે ફુટ ડિટોક્સ

ફુટ ડિટોક્સમાં પગથી શરીરમાં રહેલાં ટોક્સિન્સને કાઢવામાં આવે છે. તેને ઘરે જ સરળતાથી કરી શકાય છે. સપ્તાહમાં 1 વાર ફુટ ડિટોક્સ અવશ્ય કરવું જોઈએ. તેનાથી સ્વસ્થ રહેવાની સાથે બીમારીઓનો ખતરો પણ ઓછો થાય છે. 

જરૂરી સામગ્રી

અડધો કપ સિંધાલૂણ મીઠું, અડધો કપ દરિયાઈ મીઠું, 1 ચમચી બેકિંગ સોડા, 1 ચમચી એસેન્સિઅલ ઓઈલ

કઈ રીતે કરવું ફુટ ડિટોક્સ

  • સૌથી પહેલાં પગને એકદમ બરાબર સાફ કરી લો.
  • પછી 1 ડોલ પાણી ગરમ કરીને ટબમાં નાખો અને તેમાં ઉપર જણાવેલી બધી સામગ્રી નાખીને બરાબર મિક્સ કરી લો. 
  • હવે રિલેક્સ પોઝીશનમાં બેસી જાઓ અને પગને પાણીમાં ડુબાડી દો. 3-4 મિનિટ બાદ તમને થોડો થાક અનુભવાશે. તેનો મતલબ એ છે કે શરીરનો થાક રિલીઝ કરી મસલ્સમાં નવી ઊર્જાનું સંચાર થઈ રહ્યું છે. 
  • ઓછાંમાં ઓછું 25-30 મિનિટ આ જ સ્થિતિમાં આંખો બંધ કરીને બેસી રહેવું અને પાણીનો ગરમાવો ફીલ કરવો. પછી પાણીમાંથી પગ કાઢી સાદાં પાણીથી પગ ધોઈને લૂછી લેવા. 

ફુટ ડિટોક્સના ફાયદા

આ પ્રક્રિયાથી શરીરમાં રહેલાં હાનિકારક તત્વો બહાર નીકળી જાય છે અને શરીરનો થાક પણ દૂર થઈ જાય છે. સાથે જ તેનાથી તમને નવી એનર્જી પણ મળશે અને સ્કિન ડિસીઝ દૂર થવાની સાથે શરીરમાં મેગ્નેશિયમનું સ્તર પણ વધશે. આ સિવાય ફુટ ડિટોક્સથી તણાવ દૂર થશે અને રાતે ગાઢ ઊંઘ પણ આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ