બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ભારત / madhya pradesh bhopal ladali behna news when vidisha ladali behna said brother you will have to come shivraj started crying articleshow

MP / VIDEO: શિવરાજ મામાને જોઈ ભાવુક થઈ લાડલી બહેનાઓ... રડી પડ્યા પૂર્વ મુખ્યમંત્રી, વીડિયો થયો વાયરલ

Dinesh

Last Updated: 09:32 AM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Madhya Pradesh News: લાડલી બહેનોએ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને કહ્યું કે તમારે તમારી બહેનો માટે આવવું જ પડશે, આ સાંભળીને શિવરાજ સિંહ ચૌહાણ થયા ભાવુક

  • મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ જોવા મળ્યા અલગ અંદાજમાં
  • શિવરાજ સિંહે ચૌહાણ ટ્રેક્ટ ચલાવી પોતાના ખેતરમાં ચણા વાવ્યા
  • વિદિશામાં લાડલી બહેનોને મળતા પૂર્વ CM થયા ભાવુક


Madhya Pradesh News: મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ નવા મુખ્યમંત્રીના શપથ લીધાના એક દિવસ બાદ અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. શિવરાજ સિંહ ચૌહાણ વિદિશામાં પોતાના ખેતરમાં પહોંચ્યા અને ટ્રેક્ટર વડે ચણા વાવતા જોવા મળ્યા હતો. બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની લોકપ્રિયતા હજુ પણ લોકોમાં યથાવત છે. શિવરાજ ખાસ કરીને લાડલી બહેનોમાં ખૂબ જ લોકપ્રિય જોવા મળે છે. જેનું એક ભાવુક દ્રશ્ય પણ ગુરુવારે વિદિશામાં જોવા મળ્યું હતું. શિવરાજ સિંહ ચૌહાણ વિદિશા પહોંચ્યા હતા. જ્યાં રાત્રે હજારો સમર્થકોએ તેમને ઘેરી લીધા હતા. જેના પછી બહેનોએ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ઘેરી લીધા અને તેમને ગળે લગાવીને રડવા લાગી હતી.

શિવરાજ સિંહ ચૌહાણ ભાવૂક થઈ ગયા
Ladali Behna News: શિવરાજ સિંહ ચૌહાણ વિદિશા પહોંચી ગયા હતા. જ્યાં રાત્રે હજારો સમર્થકોએ તેમને ઘેરી લીધા હતા. જે પછી લાડલસી બહેનોએ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ઘેરી લીધા અને તેમને ગળે લગાવીને રડવા લાગી હતી. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ ભાવુક થઈ ગયા હતા અને પોતાના ચશ્મા હટાવતા અને આંસુ લૂછતા જોવા મળ્યા હતા. લાડલી બહેનોએ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને કહ્યું કે તમારે તમારી બહેનો માટે આવવું જ પડશે. આ સાંભળીને શિવરાજ સિંહ ચૌહાણ ભાવુક થઈ ગયા અને તેમને આંસુ આવી ગયા હતા.

શુ જણાવ્યું ટ્વીટર પર
વિધાનસભ્ય દળની બેઠકમાં ડૉ.મોહન યાદવના નામની જાહેરાત થતાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રાજભવન ગયા અને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી પણ શિવરાજ સિંહ ચૌહાણ સતત સમાચારોમાં રહે છે. હવે શિવરાજ નવા અંદાજમાં દેખાયા છે. શિવરાજ સિંહ ચૌહાણ ગુરુવારે વિદિશા પહોંચ્યા હતા. અહીં શિવરાજ સિંહે ટ્રેક્ટર વડે પોતાના ખેતરમાં ચણાની વાવણી કરી હતી. શિવરાજ સિંહ ચૌહાણે તેમના સોશિયલ મીડિયા પર તેમના ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા તેમનો એક વીડિયો શેર કરતા લખ્યું કે, મધ્ય પ્રદેશની ધરતી સોનું પકવે છે. ધરતી માતા ધન્ય ધાન્યથી ખુશહાલ બનાવી દે છે. પરસેવાના થોડાં ટીપાંથી ધરતીને પ્રણામ કર્યા. આજે ખેતરો ખેડ્યા અને ચણા વાવ્યા. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ