બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / London Fire Brigade shared the video on its Twitter handle.

લંડન / ઘરમાં ચાર્જ થઈ રહેલું ઈ સ્કૂટર બન્યું આગનો ગોળો, જોરદાર વિસ્ફોટ થયો, વીડિયો વાયરલ

Dinesh

Last Updated: 12:14 AM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્કૂટરના માલિક ડેલ વિલિયમ્સે જણાવ્યું હતું કે, નજીકની મુસાફરી કરવા માટે તેમણે બે અઠવાડિયા પહેલા ઓનલાઈન માર્કેટપ્લેસ ગુમટ્રીમાંથી આ સ્કૂટર ખરીદ્યું હતું.

  • લંડનમાં ચાર્જ થઈ રહેલો ઈ સ્કૂટ સળગ્યું
  • સમગ્ર ઘટના ઘરના કેમેરામાં થઈ કેદ
  • લંડન ફાયર બ્રિગેડે પોતાના ટ્વિટર હેન્ડલ પર વીડિયો શેર કર્યો


હમણાં થોડા દિવસોથી ઈ-સ્કૂટર સમગ્ર વિશ્વમાં ખૂબ જ ટ્રેન્ડમાં છે, પરંતુ ભૂતકાળમાં બનેલી ઘટનાઓને જોતા લાગે છે કે સેફ્ટી ફીચર્સ પર તેને વધુ કામ કરવાની જરૂર છે. તેમાં લાઇવ બેટરીની હોવાના કારણે તે ખૂબ જોખમી છે. એક વીડિયો વાયરલ થયો છે જેમાં જોરદાર ધડાકા સાથે ઈ સ્કૂટર સળગ્યું છે. 

સ્કૂટર બન્યો આગનો ગોળો
લંડનના એક ઘરનો વીડિયો વાયરલ થયો છે તેમાં એક ઈ-સ્કૂટર રસોડામાં ચાર્જ થઈ રહ્યું હોય તેમ જોવા મળી રહ્યું હતું જે અચાનક ભડભડ જોરદાર ધડાકા સાથે સળગ્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે, તે સળગતો ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ સમગ્ર ઘટના ઘરના એક કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વિડિયો પરથી એટલું તો સમજાય છે કે જો કોઈ આસપાસ હોત તો તે ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થઈ જાત. 

લંડન ફાયર બ્રિગેડે વીડિયો વાયરલ કર્યો
લંડન ફાયર બ્રિગેડે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે. તેમજ તેના કેપ્શનમાં લખ્યું છે કે, અમે ઈ-સ્કૂટરની બેટરી વિસ્ફોટના ફૂટેજ જાહેર કર્યા છે. જેમાં તેમણે સલામતી સાથે ચાર્જ કરવાની પણ વાત કરી છે. સદનસીબે આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા થઈ નથી, પરંતુ ઘરમાં ઘણું નુકસાન થયું છે. 

સ્કૂટરના માલિક શું કહ્યું ?
સ્કૂટરના માલિક ડેલ વિલિયમ્સે જણાવ્યું હતું કે, નજીકની મુસાફરી કરવા માટે તેમણે બે અઠવાડિયા પહેલા ઓનલાઈન માર્કેટપ્લેસ ગુમટ્રીમાંથી આ સ્કૂટર ખરીદ્યું હતું. લંડન ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે આ વર્ષે સમગ્ર લંડનમાં લગભગ 48 ઈ-બાઈક અને 12 ઈ-સ્કૂટરમાં આગ લાગવાના કેસ નોંધાયા છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ