બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Lok sabha election 2024 no banners posters no tea nitin gadkari statement

એલાન / જેને વોટ આપવો હોય એ આપે, ન આપવો હોય તો ના આપે, પણ 2024માં નહીં કરું આ કામ: નીતિન ગડકરીનું ચૂંટણી માટે મોટું એલાન

Arohi

Last Updated: 10:35 AM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: નીતિન ગડકરીએ લોકસભા ચૂંટણી પહેલા મોટુ એલાન કર્યું છે. તેમની આ જાહેરાતને ચૂંટણી માટે ખૂબ જ જરૂરી જણાવવામાં આવી રહી છે.

  • લોકસભા ચૂંટણી પહેલા નીતિન ગડકરીનું એલાન 
  • 2024માં નહીં કરું આ કામ
  • જેને વોટ આપવો હોય એ આપે નહીં તો ના આપે 

મોદી સરકારમાં મંત્રી નીતિન ગડકરીએ લોકસભા ચૂંટણી 2024 પહેલા મોટી જાહેરાત કરી છે. નીતિન ગડકરીએ શુક્રવારે મહારાષ્ટ્રના વાશિમમાં એક કાર્યક્રમ વખતે કહ્યું કે લોકસભા ચૂંટણી 2024માં તેમની તરફથી કોઈ બેનર, પોસ્ટર લગાવવામાં આવશે નહીં સાથે જ ચાની ઓફર પણ કરવામાં નહીં આવે, ભલે વોટ મળે કે ન મળે. 

નીતિન ગડકરીનું એલાન 
મહારાષ્ટ્રના વાસિમમાં 3 નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સના ઉદ્ધાટન વખતે નીતિન ગડકરીએ કહ્યું, "આ લોકસભા ચૂંટણી માટે મેં નિર્ણય કર્યો છે કે કોઈ બેનર કે પોસ્ટર નહીં લગાવવામાં આવે અને લોકોને ચા પણ નહીં પીવડામાં આવે. જેને વોટ આપવા હશે તે વોટ આપશે નહીં તો નહીં આપે... લાંચ લઈશ નહીં અને કોઈને આપવા દઈશ નહીં."

NHને ખાડા મુક્ત બનાવવાની નીતિ પર કામ
આ પહેલા દેશની રાજધાની નવી દિલ્હીમાં નીતિન ગડકરીએ ગુરૂવારે કહ્યું કે સરકાર આ વર્ષના અંત સુધી નેશનલ હાઈવેને ખાડા-મુક્ત કરવાની પર કામ કરી રહ્યા છે. તેની સાથે જ રસ્તાનું નિર્માણ બીઓટી માધ્યમથી કરવાને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ