બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

logo

તારક મહેતાના 'સોઢી'નો ગુમ થયા બાદ પહેલી વખત સામે આવ્યો CCTV ફૂટેજનો વીડિયો

logo

કોંગ્રેસને વધુ એક ઝટકો, અરવિંદર સિંહ લવલીએ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Lifestyle Tips: Follow these 4 tips and stay always healthy

હેલ્થ ટિપ્સ / ડાયટિંગની જરૂર નથી, બસ લાઈફસ્ટાઈલ સુધારો: અપનાવો આ 4 ટિપ્સ, હંમેશા રહેશો સ્વસ્થ

Pooja Khunti

Last Updated: 12:26 PM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lifestyle Tips: તમારી જીવનશૈલીમાં પરિવર્તન લઈ આવવાં આ આદતોને તમારી દિનચર્યામાં ઉમેરો. તમારું વજન પણ રહેશે નિયંત્રિત.

  • ધીમે-ધીમે ચાવીને ખાવ 
  • લાલ રંગની પ્લેટમાં જમવાનું લો 
  • સવારે નાસ્તો જરૂર કરો 

જ્યારે વજન વધી જાય છે ત્યારે તેને ઘટાડવામાં ખૂબ સમસ્યાઓ થાય છે. આ માટે વજન નિયંત્રિત રાખવાનો હોય છે. કેટલાંક લોકો વજન ઓછું કર્યા પછી લાપરવાહી કરી દેતા હોય છે અને તેના કારણે તેમનું વજન ફરી વધવા લાગે છે. વજનને નિયંત્રણમાં રાખવા માટે આજથી આ 4 આદતોને તમારી જીવનશૈલી અને દિનચર્યાનો ભાગ બનાવી લો. તમારું વજન નિયંત્રણમાં રહેશે. 

ધીમે-ધીમે ચાવીને ખાવ 
એક સોધ મુજબ જાણવા મળ્યું કે ધીમેથી ચાવીને ખાવાવાળા લોકોની બરાબરીમાં જલ્દીથી ચાવીને ખાવાવાળા લોકોનું વજન જલ્દીથી વધે છે. ધીમે રહીને ચાવીને ખાવાથી તમને તમારું પેટ ભરેલું લાગશે. 

લાલ રંગની પ્લેટમાં જમવાનું લો 
આ એક નવાઈ લાગે તેવી વાત છે. જ્યારે લોકો પર પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે લોકો વાદળી રંગનાં કપ અને પ્લેટની સરખામણીએ લાલ રંગનાં કપ અને પ્લેટમાં ઓછું જમે છે. 

વાંચવા જેવું: રાત હોય કે દિવસ શિયાળામાં વારંવાર પેશાબ જવાની થાય છે સમસ્યા? કારણ ઉંઘ ઉડાવી મૂકે તેવું, બચવા આટલું કરો

ધ્યાન જમવા પર રાખો 
જ્યારે આપણે ટીવી જોતા અથવા ફોન પર ગેમ રમતા-રમતા જમીએ છીએ ત્યારે આપણું ધ્યાન જમવા પર નથી રહેતું. જેના કારણે આપણે ઓછી કેલરી મેળવી શકીએ છીએ. શરીરને માત્ર 10% જ પોષણ મળે છે. તેથી જમતી વખતે ધ્યાન જમવા પર હોવું જોઈએ. 

સવારે નાસ્તો જરૂર કરો 
સવારે જલ્દી-જલ્દીમાં નાસ્તો કરવાનું ભૂલી જઈએ છીએ અથવા તો નાસ્તો નથી કરતા. આવું કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. નાસ્તો કરવાનાં કારણે તમને દિવસ આખો કામ કરવા માટે ભરપૂર ઉર્જા મળે છે. જેના કારણે ડાયાબિટીસ, હ્રદય રોગ અને વજન વધવાની સમસ્યાઓ ઓછી થઈ જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ