બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / You have to get up frequently due to urinary pressure

હેલ્થ ટિપ્સ / રાત હોય કે દિવસ શિયાળામાં વારંવાર પેશાબ જવાની થાય છે સમસ્યા? કારણ ઉંઘ ઉડાવી મૂકે તેવું, બચવા આટલું કરો

Pooja Khunti

Last Updated: 11:08 AM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Frequent Urination Causes:રાત્રે વારંવાર પેશાબ લાગવાથી લોકોની ઊંઘ પૂરી થતી નથી. લોકોની સામાન્ય ભૂલના કારણે આવું થતું હોય છે. કેટલાક લોકો માટે બીમારીનું સંકેત પણ હોય શકે.

  • પેશાબનાં દબાળનાં કારણે તમારે વારંવાર ઊઠવું પડે 
  • વધુ પડતું પાણી અથવા પ્રવાહીનું સેવન 
  • એક કારણ જીવનશૈલી અને અયોગ્ય ખાનપાન

રાત્રે સારી રીતે ઊંઘતા હોય અને એવામાં વારંવાર પેશાબ લાગે તો ઊંઘ પૂરી થતી નથી. પેશાબનાં દબાળનાં કારણે તમારે વારંવાર ઊઠવું પડે છે. આ કોઈ બીમારીનું સંકેત પણ હોય શકે છે. આ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અથવા મૂત્રાશયની સમસ્યાનાં કારણે પણ થઈ શકે છે. ઘણી વાર સામાન્ય સમસ્યાઓને કારણે પણ થતું હોય છે. રાત્રે વારંવાર પેશાબ લાગવાની સમસ્યાને Nocturia કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ સમસ્યા 50 વર્ષની ઉંમર પછી જોવા મળે છે. 

રાત્રે પેશાબ લાગવાના કારણ 
રાત્રે વારંવાર પેશાબ લાગવાના અનેક કારણો હોય છે. પ્રથમ કારણ એવું છે કે સાંજનાં સમયે તમે વધુ પડતું પાણી અથવા પ્રવાહીનું સેવન કરી લીધું હોય તો પણ આ સમસ્યા થઈ શકે છે.બીજું કારણ સ્લીપ ડિસઓર્ડર હોઈ શકે છે. તમને ઊંઘ ના આવતી હોય તો પણ તમને વારંવાર પેશાબ લાગી શકે છે. જો તમને આવું થતું હોય તો તેને નજરઅંદાજ ન કરો અને  ડોક્ટરની સલાહ લો. 

વાંચવા જેવું: 8 કલાકની ઊંઘ, વર્કઆઉટ, વ્યસનનો ત્યાગ: શરીરને સ્વસ્થ રાખવું હોય તો 2024 માટે લો આ સંકલ્પ, બદલી નાંખો લાઇફસ્ટાઇલ

દવા 
રાત્રે પેશાબ લાગવાનું એક કારણ દવાનું સેવન પણ હોય શકે. કેટલીક એવી દવા હોય છે, જેના સેવનથી શરીરમાં એસિડનું પ્રમાણ વધી જાય છે. શરીરમાં એસિડનું પ્રમાણ વધવાના કારણે પેશાબનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે વારંવાર પેશાબ લાગે છે. ઘણી વાર લોકો રાત્રે મોડે સુધી જાગતા હોય છે. આ કારણથી પણ વારંવાર પેશાબ લાગવાની સમસ્યા થઈ શકે છે. 

50 વર્ષની ઉંમર  
આમ તો વારંવાર પેશાબ લાગવાની સમસ્યા 50 વર્ષની ઉંમર પછી જોવા મળે છે. પરતું આજે યુવાનોમાં આ સમસ્યા જોવા મળી રહી છે. તેનું એક કારણ જીવનશૈલી અને ખાનપાન છે. જેના કારણે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ વધી રહી છે. જો તમને આ સમસ્યા થતી હોય તો તેને નજરઅંદાજ ન કરો અને ડોક્ટરની મુલાકાત લો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ