બિઝનેસ / LIC રોકાણકારોને બખ્ખાં, 5 દિવસમાં કરી લીધી 86000 કરોડની કમાણી, ભવિષ્ય છે ખૂબ બેહતર

LIC shares saw a stormy rise and earned in five days

ગયા અઠવાડિયે શેરબજાર ઇન્ડેક્સ સેન્સેક્સમાં ઘટાડો થયો હતો અને તે 490 પોઈન્ટ્સ ઘટ્યો હતો. દરમિયાન, LIC શેર 14 ટકા વધ્યો હતો અને રોકાણકારોએ માત્ર પાંચ દિવસમાં રૂ. 86,146.47 કરોડની કમાણી કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ